કોરોના વાયરસ: સુરતમાં વિમાનને માસ્ક પહેરાવી લોકોમાં જાગૃતિ માટેનો પ્રયાસ
ચીન સહિત વિશ્વના ઘણા દેશોમાં હજારો લોકોના મોતનું કારણ બનનાર કોરોના વાયરસ ભારતમાં જોવા મળતા ખળભળાટ મચી ગયો છે. રાજધાની દિલ્હી અને તેલંગાણામાં કોરોના વાયરસના બે પોઝિટિવ કેસ મળી આવ્યા છે. આ જીવલેણ વાયરસન
ચીન સહિત વિશ્વના ઘણા દેશોમાં હજારો લોકોના મોતનું કારણ બનનાર કોરોના વાયરસ ભારતમાં જોવા મળતા ખળભળાટ મચી ગયો છે. રાજધાની દિલ્હી અને તેલંગાણામાં કોરોના વાયરસના બે પોઝિટિવ કેસ મળી આવ્યા છે. આ જીવલેણ વાયરસના ફેલાવાને રોકવા માટે સરકારની સાથે આરોગ્ય મંત્રાલય પણ માઇક્રો લેવલ પર તૈયારી કરી રહ્યું છે. નોઇડામાં પણ કોરોના વાયરસના 5 શકમંદો મળી આવ્યા છે. ગભરાટ વચ્ચે નોઈડાની બે શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. તમને જણાવીએ કે કોરોના વાયરસ કેટલો ખતરનાક બની ગયો છે, તેનો અંદાજ આના પરથી લગાવી શકાય છે કે વિશ્વમાં આ રોગથી મરેલા લોકોની સંખ્યા 3000 વટાવી ગઈ છે.

એવામાં સુરતમાં કોરોના અંગે જાગૃતિ ફેલાવવા માટે તંત્રએ એક અનોખુ પગલું ભર્યું છે. તંત્રએ પ્લેન સર્કલ ખાતે મુકાયેલા પ્લેનને માસ્ક પહેરાવ્યું છે. તંત્રએ સુરતીઓ કોરોનાથી ડરે નહી અને સાવચેતીના પગલા ભરે એ માટે આ પગલું ભરવામાં આવ્યું છે. આ ઉપરાંત પ્લેનની નજીક પોસ્ટર લગાવીને માહિતી આપવાનો પ્રયાસ કરાયો છે.
આ પણ વાંચો: કચ્છના નાના રણમાં ઘુડખરની કરાશે ગણતરી, સરકારે કરી જાહેરાત
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
