ગુજરાતમાં સતત ચોથા દિવસે સાર્વત્રિક વરસાદ
અમદાવાદ, 1 ઓગસ્ટ : ગુજરાતમાં મેઘરાજાએ સાર્વત્રિક કૃપા વરસાવી છે. ગુજરાતમાં સતત ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છ ઉપર પણ મેઘકૃપા ફરમાવી છે. હવામાન વિભાગે આવનારા 24 કલાકમાં હજી ભારે વરસાદની આગાહી છે.
સંઘપ્રદેશ મણ અને દાદરાનગર હવેલી સહિત રાજયભરના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ મહેર વરસાવતા 1થી 13 ઇંચ સુધીનો વરસાદ નોંધાર્યો છે.
દક્ષિણ ગુજરાતના વાપી, પારડી, ઉમરગામ, વલસાડ, બિલીમોરા, નવસારી, વધઇ, આહુવા, સાપુતારા સહિતના અનેક વિસ્તારો આ ભારે વરસાદથી પ્રભાવિત થયા છે. અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે તો કેટલાક ઘરોમાં પણ પાણી ઘુસ્યા છે.

સૌરાષ્ટ્રમાં પોરબંદર જિલ્લા સહિત સૌરાષ્ટ્રના અન્ય જીલ્લાઓમાં રાખી રાત છુટો છવાયો વરસાદ વરસી સવારથી વિરામ લીધો છે. આમ છતાં ભારે ડોળ યથાવત રહયો હોય ગમે ત્યારે વરસાદ તૂટી પડે તેવી મેઘાવી માહોલનો સંયોગ રચાયો છે.
આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ અનેક જગ્યાએ વરસાદ વરસ્યો છે. પાટણ જીલ્લાના તાલુકાઓમાં હારીજ, રાધનપુરમાં વરસાદ નોંધાયો છે.
જો કે અરવલ્લી અને દાહોદ, જિલ્લામાં વરસાદ નોંધાના પામ્યો નથી.
-
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે?







Click it and Unblock the Notifications
