36 મી રાષ્ટ્રીય રમતનો લોગો લોન્ચ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગુજરાતમાં યોજાનાર 36 મી રાષ્ટ્રીય રમતનો લોગો ગુજરતાના મુખ્યમત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગર મહાત્મા મંદિર ખાતેથી લોન્ચ કરવામાં હતો. ગુજરાતના 6 શહેરો ગાંધીનગર, અમદાવાદ, સૂરત, રાજકોટ, ભાવનગર, અને વડોદરામાં રમતનું આયોજ

ગુજરાતમાં યોજાનાર 36 મી રાષ્ટ્રીય રમતનો લોગો ગુજરતાના મુખ્યમત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગર મહાત્મા મંદિર ખાતેથી લોન્ચ કરવામાં હતો. ગુજરાતના 6 શહેરો ગાંધીનગર, અમદાવાદ, સૂરત, રાજકોટ, ભાવનગર, અને વડોદરામાં રમતનું આયોજન કરવામા આવ્યુ છે. 36 મી ગેમ્સની શરૂઆત અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં 27 મી સપ્ટેમ્બરના રોજ શરૂ થશે અને 10 ઓક્ટોબર સુધી ચાળશે.

Bhupendra Patel

36 મી નેશનલ ગેમ્સમાં દેશના અલગ અલગ રાજ્યમાથી 25 હજાર જેટલા રમતવીરો ભાગ લેશે. નેશનલ ગેમ્સનું આયોજન 7 વર્ષ બાદ થવા થઇ રહ્યુ છે. છેલ્લે નેશનલ ગેમ્સ કેરલમાં યોજાઇ હતી. ગુજરાતમાં માત્ર 3 જ મહિનાની તૈયારીમાં આ સમગ્ર આયોજન કરવામાં આવશે. 202 જેટલી રમતનો ગુજરાતના આંગણે રમતવીરો પોતાના મરત દેખાડશે.

ગુજાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોગો લોચ કરતા જણાવ્યુ હતુ કે, ગુજરાત માટે 36 મી રાષ્ટ્રીય રમતનુ આયોજન કરવુ તે ગૌરવની વાત છે. તેમજ સ્પોર્ટસ ઓર્થોરિટી ઓફ ઇન્ડિયા, ઓલિમ્પિક્સ એસોશિએશન અને ગુજરાત સરકાર વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા છે. તેના માટે ઉત્સાહ દેખાડ્યો છે.

મુખ્યમત્રીએ જણાવ્યું હતુ કે, ગુજરાતના સાન ગીરના સિંહને નેશનલ ગેમ્સના લોગો તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. ખેલ કુદના માધ્યથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક ભારત શ્રે્ષ્ટના ભારતના સૂત્રને સાકર કરવામાં આવ્યુ છે. રમતના મેદાનમાં તમામ ખેલાડી એક હોય છે તેમની વચ્ચે જાતિ ધર્મનો ભેદભાવ હોતો નથી. તેમની અંદર ફખ્ત દેશ ભક્તિની ભાવના હોય છે.

ગુજરાતમાં રમતગમતની તમામ પ્રકારની સુવિધા હોવાથી તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાના ઇન્ડોર અને આઉટડોર સ્ટેડિયમો અે ઇન્ફ્રાસ્ટ્રક્ચ આવેલા છે. તેથી આ આયોજન શક્ય બન્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X