યુસુફની 'પઠાણી' રિસેપ્શન પાર્ટીમાં હસ્તીઓનો જમાવડો
વડોદરા, 31 માર્ચ: ક્રિકેટના મેદાનમાં વાવોઝોડુ ફેલાવનાર ક્રિકેટર યુસુફ પઠાણે હોળીના દિવસે ફિઝિયોથેરોપિસ્ટ આફરિન ખાનના ગુગલી પર આઉટ થઇ ગયો છે. આ પળનો ઉત્સવ મનાવવા માટે યુસુફ પઠાણના પરિવારે શનિવારે વડોદરામાં લક્ષ્મી વિલાસ પેલેસમાં શાનદાર રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતું. આ રિસેપ્શન સમારોહમાં ક્રિકેટ તથા સિનેમા જગતની કેટલીક હસ્તીઓ હાજરી પુરાવી હતી.
આ અવસર પર ઇરફાન અને યુસુફ પઠાણે આઇપીએલ ટીમના કેટલાક મિત્રોને આમંત્રણ પાઠવ્યું હતું. રિસેપ્શન સમારોહમાં કોલકત્તા નાઇટ રાઇડર્સના કો-ઓનર અને એક્ટ્રેસ જુહી ચાવલા હાજર રહી હતી. ગૌતમ ગંભીર મોહમંદ અઝરૂદ્દીન ઓલ રાઉન્ડર સલીમ દૌરાની અને પૂર્વ ટેસ્ટ ક્રિકેટર બલવિંદર સિંહે પાર્ટીમાં હાજરી આપી હતી.
આ ઉપરાંત પૂર્વ વિકેટ કિપર કિરણ મોરે અને ક્રિકેટર આર પી સિંહ તથા પાર્થિવ પટેલની પત્ની પણ હાજર રહી હતી. શહેરના પોલીસ કમિશ્નર સતીશ વર્મા, જિલ્લા કલેક્ટર વિનોદ રાવ, મ્યુનિસિપલ કમિશનર અશ્વિની કુમાર અને સુરત પોલીસ કમિશ્નર સહિત કેટલીક હસ્તીઓ હાજરી આપી હતી.
નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી
ઇરફાન પઠાણે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પર્સનલી આમંત્રિત કર્યા હતા પરંતુ તે ભાગ લઇ શક્યા નથી. તેમને નવવિવાહિત જોડાને શુભેચ્છાઓ પાઠવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર શાનદાર પેલેસ હોવાછતાં રિસેપ્શન સમારોહ ખૂબ જ સાધારણ હતો. આ અવસરે યુસુફ શેરવની તથા આફરીન પિંક ડ્રેસમાં જોવા મળી હતી. તો તેમના ભાઇ ઇરફાન પઠાણે કાળા કલરની પહેરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બુધવારે યુસુફ પઠાણે આફરીન સાથે નિકાહ કર્યા છે. આફરીન એક ફિઝિયોથેરાપિસ્ટ છે.

યુસુફની 'પઠાણી' રિસેપ્શન પાર્ટીમાં હસ્તીઓનો જમાવડો
ક્રિકેટના મેદાનમાં વાવોઝોડુ ફેલાવનાર ક્રિકેટર યુસુફ પઠાણે હોળીના દિવસે ફિઝિયોથેરોપિસ્ટ આફરિન ખાનના ગુગલી પર આઉટ થઇ ગયો છે. આ પળનો ઉત્સવ મનાવવા માટે યુસુફ પઠાણના પરિવારે શનિવારે વડોદરામાં લક્ષ્મી વિલાસ પેલેસમાં શાનદાર રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતું. આ રિસેપ્શન સમારોહમાં ક્રિકેટ તથા સિનેમા જગતની કેટલીક હસ્તીઓ હાજરી પુરાવી હતી.

ગૌતમ ગંભીર, મોહમંદ અઝરૂદ્દીન ઓલ રાઉન્ડર સલીમ દૌરાની અને પૂર્વ ટેસ્ટ ક્રિકેટર બલવિંદર સિંહે પાર્ટીમાં હાજરી આપી હતી.

યુસુફની 'પઠાણી' રિસેપ્શન પાર્ટીમાં હસ્તીઓનો જમાવડો
આ અવસર પર ઇરફાન અને યુસુફ પઠાણે આઇપીએલ ટીમના કેટલાક મિત્રોને આમંત્રણ પાઠવ્યું હતું. રિસેપ્શન સમારોહમાં કોલકત્તા નાઇટ રાઇડર્સના કો-ઓનર અને એક્ટ્રેસ જુહી ચાવલા હાજર રહી હતી.

યુસુફની 'પઠાણી' રિસેપ્શન પાર્ટીમાં હસ્તીઓનો જમાવડો
મોહમંદ અઝરૂદ્દીન ઓલ રાઉન્ડર સલીમ દૌરાની અને પૂર્વ ટેસ્ટ ક્રિકેટર બલવિંદર સિંહે પાર્ટીમાં હાજરી આપી હતી.

યુસુફની 'પઠાણી' રિસેપ્શન પાર્ટીમાં હસ્તીઓનો જમાવડો
આ ઉપરાંત પૂર્વ વિકેટ કિપર કિરણ મોરે અને ક્રિકેટર આર પી સિંહ તથા પાર્થિવ પટેલની પત્ની પણ હાજર રહી હતી. શહેરના પોલીસ કમિશ્નર સતીશ વર્મા, જિલ્લા કલેક્ટર વિનોદ રાવ, મ્યુનિસિપલ કમિશનર અશ્વિની કુમાર અને સુરત પોલીસ કમિશ્નર સહિત કેટલીક હસ્તીઓ હાજરી આપી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત

Click it and Unblock the Notifications