ખોડિયાર જન્મજંયતીએ હેલિકોપ્ટરમાંથી કરાઇ પુષ્પવર્ષા
અમદાવાદ, 19 ફેબ્રુઆરી: ગઇકાલે સોમવારે ખોડિયાર માતાજીની જન્મજંયતી હતી, જેની ઉજવણી અમદાવાદ સહિતના શહેરોમાં ધામધૂમથી કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેરના દરેક ખોડિયાર માતાજીના મંદિરે ઉજવણીનો માહોલ હતો.
આ અવસરે અમદાવાદના હાટકેશ્વર સર્કલ પાસે આવેલા ખોડિયાર માતાજીના પૌરાણિક મંદિર ખાતે પણ ઉજવણીના ભાગરૂપે નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો. તેમજ માતાજીને છપ્પનભોગનો પ્રસાદ ચઢાવવામાં આવ્યો હતો.
ખોડિયાર માતાજીના આ પૌરાણિક મંદિર પર ભક્તોએ બાવન ગજની ધજા પણ ચડાવી હતી. તેમજ ખોડિયાર માતાના મંદિર પર હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. ઉપરાંત મંદિરના પ્રાંગણ અને વિસ્તારને રોશનીથી શણગારવામાં આવ્યો હતો. આ પ્રસંગે શ્રદ્ધાળુઓની જનમેદની ઉમટી પડી હતી. જુઓ તસવીરો...

ખોડિયારમાતાની જન્મજંયતીની ઉજવણી
ગઇકાલે સોમવારે ખોડિયાર માતાજીની જમ્નજંયતી હતી, આ અવસરે અમદાવાદના હાટકેશ્વર સર્કલ પાસે આવેલા ખોડિયાર માતાજીના પૌરાણિક મંદિર ખાતે પણ ઉજવણીના ભાગરૂપે નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો. તેમજ માતાજીને છપ્પનભોગનો પ્રસાદ ચઢાવવામાં આવ્યો હતો. ખોડિયાર માતાના મંદિર પર હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી.

-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા

Click it and Unblock the Notifications