અમિત શાહની લોકસભા સીટ પર અલ્પેશ ઠાકોર ગાં. દક્ષિણ અને રીટા પટેલ ગાં. ઉત્તરમાથી ચૂટણી મેદાને
ભાજપ દ્વારા કેન્દ્રીય મંત્રી અમિત શાહ મત વિસ્તારની વિધાનસભા બેઠકોનો ચોથી યાદીમાં સમાવેશ કર્યો છે. જેમા ત્રણ ઉમેવાદરોના નામોની જાહેરાત કરવામાં આવી છે. જેમાથી બે નામો વિવાદાસ્પદ છે. રીટા પટેલ જેના પર મેયર તરીકે ગેરકાયદેસર
ભાજપ દ્વારા કેન્દ્રીય મંત્રી અમિત શાહ મત વિસ્તારની વિધાનસભા બેઠકોનો ચોથી યાદીમાં સમાવેશ કર્યો છે. જેમા ત્રણ ઉમેવાદરોના નામોની જાહેરાત કરવામાં આવી છે. જેમાથી બે નામો વિવાદાસ્પદ છે. રીટા પટેલ જેના પર મેયર તરીકે ગેરકાયદેસર બિલ્ડીંગ બનાવીને ગેરરીતિ આચરવાનો આરોપ વિરોધીઓ લગાવી રહ્યા છે. તો બીજું નામ અલ્પેશ ઠાકોરનું છે અલ્પેશ ઠાકોરનો વિરોધ સ્થાનિક ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે તો કલોકની બેઠક પર બકાજી ઠાકોરના નામની જાહેરાત કવામાં આવી છે. માણસાની બેઠક પર અમિત ચૌધરીનું નામ ફાઇનલ માનવામાં આવી રહ્યુ છે પણ તેના નામની જાહેરાત નથી કવરામાં આવતા તને લઇને પણ ભાજપ ગુચવણ અનુભાવી રહ્ય છે. દહેગામથી બળદેવ ઠાકોરની રિપિટ કરવામાં આવ્યા છે.

બારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની ચોથી યાદીમાં 12 ઉમેદવારોના નામોની જાહેરાત કરી હતી. ભજપ દ્વરા અત્યાર સુધીમાં 182 માથી 178 નોમોની જાહેરાત કરવામાં આવી છે હજી 4 બેઠકો પરના ઉમેદવારોના નામોની જહેરાત કરવાની બાકી છે. જેમા માણસા, ખેરાલુ, ગરબાડા અને માંજલપુર બેઠકનો સમાવેશ થાય છે.
ભાજપ દ્વારા 12 બેઠકો પર જે ઉમોદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે તેમા ગાંધીનગર ઉત્તરમાં રીટાબેન પટેલ, ગાંધીનગર દક્ષિણમાં અલ્પેશ ઠાકોર, કલોલમાં બકાજી ઠાકોર, રાધનપુરમાં લવિંગજી ઠાકોર,પાટણીથી રાજુલ દેસાઇ, હિમત્તનગર વી.ડી ઝાલા,વટવાથી બાબુ સિંહ જાાધવ, પેટલાદથી કમલેશ પટેલ, મેહમદાબાદથી અર્જુનસિંહ ચૌહાણ, ઝાલોદથી મહેશ ભૂરિયા, જેતપુર જયંતીભાઇ રાઠવા, સયાજીગંજથી કેયુર રોકડિયાને ટિકિટ આપવામા આવી છે.
ગાંધીનગર દક્ષિણની બેઠક પર અલ્પેશ ઠાકોરના વિરોધ ભારતીય જનતાના કાર્યકર્તા દ્વારા કરવામાં આવ્યો હતો તો પાટણમાં રાજુલ દેસાઇનો પણ કાર્યકર્તા દ્વારા ભારે વિરોધ કરીને ભાજપ કમલમાંનો ઘેરાવો કરીને વિરોધ નોધવામાં આવ્યો હતો.
ભાજપની ચોથી યાદીમાં મેહમદાાદથી મંત્રી અર્જુનસિહ ચૌહાણ ફરી તક આપવામાં આવી છે. કોગ્રેસ છોડીન આવેલા હિમતનગરથી વી.ડી ઝાલાને પણ તક આપવામાં આવી છે. અલ્પેશ ઠાકોરનો ગાંધીનગર દિક્ષિણમાં વિરોધ હોવા છત્તા તેને ટિકિટ આપવામાં આવી છે. તો રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય રાજુલ દેસાઇનો પણ પાટલમાં વિરોધ થઇ રહ્યો છે તેમ છતા તેમને ટિકિટ આપવામાં આવી છે.
----------------------------------------------------
વિપલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાવાની અટકળો તેજ, વિસનગરથી લડશે ચૂંટણી
Your credit is at stake by joining Vipul Chaudhary
વિપુલ ચૌધરીના આપમાં જોડવાથી આપની શાખ દાવ પર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ ગુજરાતમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. રાજકીય પક્ષોમાં આયારામ ગયારામની સ્થિતિ ઉભી થઇ છે. નારાજ કાર્યાકર્તા અને નેતાઓ પક્ષો બદલી રહ્યા છે. તેમ આજે સૌથી મોટી જાહેરાત થવા જઇ રહી છે. પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી આજે આમ આદમી પાર્ટીમાં અરવિંદ કેજરીવાલી હાજરીમા જોડાશે વિપુલ ચૌધરીના સમર્થનમાં અબુર્દા સૈના દ્વારા કરવામા આવી રહ્યુ છે. જેને લઇને આજે માણસામાં મહાસંમેલનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમા વિપુલ ચૌધરીના પત્રનું વાંચન કરવામાં આવશે. વિપુલ ચૌધરરી મંત્રી ઋષિકેશ પટેલ સામે વિસનગરથી પોતાની ઉમેદવારી નોધાવી શકે છે.
વિપુલ ચૌધરી સામે દુંઘ સંઘમાં 800 કરોડના કૌભાડના આરોપમાં વિપલ ચૌધરીની અમદાવાદ એલસીપી દ્વારા ઘરપકડ કરીને કડક પુછપરછ કરવામાં આવી રહી છે. જેમની સામે બોગસ કંપની બનાવીને પોતાના પત્ની, પુત્ર અને સીએ ના ઇકાઉન્ટ્સમાં પૈસા ટ્રાન્ફર કર્યા હોવાનો આરોપ છે આ સિવાય
વિપુલ ચૌધરી ઉત્તર ગુજરાતની 20 સીટો પર પ્રભૂત્વ ધરાવે છે જેમા ચૌધરી સમાજનું પ્રભૂત્વ છે. વિપુલ ચૌધરીની ગૈર હાજરમાં અભુર્દા સૈના દ્વારા વિપુલ ચૌધરીની ધરપકડનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિપુલ ચૌધરીનો આપમાં જોડાતા રાજકારણમાં ગરમાવો આવી જશે.
વિપુલ ચૌધરીના આમ આદમી પાર્ટીમાં જોડાવીથી આપની રાષ્ટ્રીય રાજનીતિમાં તેની શાખ દાવ પર લાગી શકે છે કેમ, અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચાર વિરોધ કરીને સત્તામાં આવી છે. જો વિપુલ ચૌધરીને પોતાના પાર્ટીમાં સ્થાન આપશે તો તે ભ્રષ્ટાચારીનો સાથ આપતો હોવાનો સંદેશો રાષ્ટ્રીય કક્ષાએ જઇ શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
