ગુજરાતના વલસાડમાં ખાનગી કંપનીમાં બ્લાસ્ટ, 2 ના મોત, 2 ઘાયલ
ગુજરાત વલસાડમાં આવેલી એક કંપનીમાં બ્લાસ્ટ થયો હતો. વલસાડના એસપીએ જણાવ્યુ હતુ કે, આ બ્લાસ્ટ સારી ગામ જીઆઇડીસીમાં મોડી રાત્રે અંદાજે 11 વાગ્યે બ્લાસ્ટ થયો હતો. જેમા 2 લોકોના મોત થયા હતા જ્યારે 2 લોકો ઘાયલ થયા હતા.
ગુજરાતના વલસાડમાં મોડી રાત્રે એક કંપનીમાં બ્લાસ્ટ સાથે આંગ ફાટી નીકળી હતી. વલસાડના એસપીએ જણાવયુ હતુ કે, આ બ્લાસ્ટ સારીગામ જીઆઇડીસીમાં મોડી રાત્રે 11 વાગ્યે થયો હતો. જેમા 2 લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે અન્ય 2 લોકો ઘાયલ થયા હતા બ્લાસ્ટ થવા પાછળનું કારણ હજી સુધી જાણી શકાયુ નથી. રાહત અને બચાવ કાર્યવાહી મોડી રાત્રે રોકી દેવામાં આવી હતી. જેને આજે સવારે ફરી શરુ કરવામાં આવશે. જે લોકો ઘાયલ થયા હતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોની હજી સુધી ઓળખ થઇ શકી નથી.

More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
