લોકસભા ચૂંટણી અંગે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કર્યો મોટો દાવો
Lok Sabha election 2024 : ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનના એક દિવસ બાદ 23 જાન્યુઆરીએ ગુજરાત પ્રવાસે છે. જેપી નડ્ડા મંગળવારના રોજ ગાંધીનગર લોકસભા બેઠક ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા.
આ સાથે જેપી નડ્ડાએ ભારતીય જનતા પાર્ટીની ડિજિટલ પહોંચ વધારવા માટે ગુજરાતની 26 લોકસભા બેઠકો પર પાર્ટીના ચૂંટણી કાર્યાલયોનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.

આ દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે, આજે હું ભાગ્યશાળી છું કે, મને અહીં ગાંધીનગર લોકસભા બેઠકના ચૂંટણી કાર્યાલયના શ્રી ગણેશને મળવાનો લહાવો મળ્યો હતો. આ સાથે આજે મને કહેવામાં આવ્યું કે, 25મીએ ચૂંટણી યોજાશે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વધુ સ્થળોએ ઓફિસો ખોલવામાં આવશે.
જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે, મને વિશ્વાસ છે કે, અમે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં 2024ની લોકસભા ચૂંટણીમાં સફળ થઈશું, અને પહેલા કરતા વધુ બેઠકો જીતીશું. જ્યાં સુધી ગુજરાતનો સવાલ છે, ત્યાં સુધીનો ટ્રેક રેકોર્ડ 26માંથી 26નો છે. મને અતૂટ વિશ્વાસ છે કે, 2024માં ગુજરાતની જનતા 26 બેઠકોમાંથી વડાપ્રધાન મોદીને જીત અપાવશે.
BJP National President Shri @JPNadda inaugurates Gandhinagar Loksabha Constituency Karyalaya in Ahmedabad, Gujarat. https://t.co/39nAWWOq7b
— BJP (@BJP4India) January 23, 2024
-
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ








Click it and Unblock the Notifications
