ચૈતર વસાવા મુદ્દે મનસુખ વસાવાનું મોટુ નિવેદન, કહ્યું, બીજેપી નેતાઓ જ ચૈતરની મદદ કરી રહ્યા છે
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ પરિવાર અને સહયોગી પર જમીન મુદ્દે વન વિભાગના કર્મચારીઓને ધાક ધમકીની ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ બાદ ડેડિયાપાડા બંધનું એલાન આપવામાં આવ્યુ હતુ.
એક તરફ આમ આદમી પાર્ટી બીજેપી પર છડયંત્રનો આરોપ લગાવી રહી છે તો બીજી તરફ બીજેપી નેતા મનસુખ વસાવાના એક નિવેદને મોટો વિવાદ ઉભો કર્યો છે.

ચૈતર વસાવા પર ફરિયાદ નોંધાયા બાદ તેમના સમર્થનમાં કાર્યકર્તાઓએ ડેડિયાપાડા બંધનું એલાન આપ્યુ હતુ. આ એલાન બાદ બીજેપી નેતા મનસુખ વસાવા ખુદ બહાર નીકળીને લોકોને દુકાન ખોલવા અપીલ કરતા જોવા મળ્યા હતા.
આ દરમિયાન તેમને વાત કરતા મોટો ઘટસ્ફોટ કર્યો, તેમણે કહ્યું કે, દિવાળીના તહેવારને લઈને વેપારીઓએ મને રજૂઆત કરી છે. જેને લઈને વેપારીઓને દુકાન ખોલવા અપીલ કરી છે.
મનસુખ વસાવાએ કહ્યું કે, ચૈતર વસાવા સામે ફરિયાદ થવા છતા તેમના સમર્થકોએ બંધનું એલાન આપ્યુ છે. તેમણે કહ્યું કે, બીજેપીના કાર્યકરો વેપારીઓને દુકાનો ન ખોલવા ધમકાવે છે. ભાજપના જ કેટલાક આગેવાનો ચૈતર વસાવાને મદદ કરી રહ્યા છે. હું બીજેપી આગેવાનોને પ્રદેશ કક્ષાએ ખુલ્લા પાડીશ.
આ નિવેદન બાદ હવે રાજનીતિ ગરમાઈ છે. એક તરફ બીજેપી આ ઘટનાનો રાજકિય લાભ ખાટવાનો પ્રયાસ કરી રહી છે તો બીજી તરફ સ્થાનિક બીજેપી નેતાઓ વિશે મનસુખ વસાવાનું આ ચૌકાવનારૂ નિવેદન સામે આવ્યુ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
