ગાંધીનગરની બે બેઠકોના ઉમેદવારોએ છેલ્લા દિવસે નોધાવી ઉમેદવાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બીજા તબક્કાા માટેની ઉમેદવારી નોધાવાના છેલ્લા દિવસે ભાજપ કો્ગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પોતાની સમગ્ર રાજ્યમાં ઉમેદવારી નોધાવા માટે આવી પહોચ્યો હતા. ગાંધીનગર જિલ્લામાં આવેલા 5 બેઠકોમાં ત્ર
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બીજા તબક્કાા માટેની ઉમેદવારી નોધાવાના છેલ્લા દિવસે ભાજપ કો્ગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પોતાની સમગ્ર રાજ્યમાં ઉમેદવારી નોધાવા માટે આવી પહોચ્યો હતા. ગાંધીનગર જિલ્લામાં આવેલા 5 બેઠકોમાં ત્રણેય પક્ષોના ઉમેદવારોએ આજે છેલ્લા દિવસે ઉમેદવારી નોધાવી હતી.

ગાંધીનગર દક્ષિણ બેઠક અલ્પેશ ઠાકોર અને કોગ્રેસના હિમાંશુ પટેલે આજે જાહેર સભા શક્તિ પ્રદર્શન કરીને બાઇક રેલી કાઢીને ઉમેદવારી નોધાવી હતી. તે જ રીતે ગાંધીનગર ઉત્તરના ભાજપના ઉમેદવાર રીટાબેન પટેલ અને કોગ્રેસના ઉમેદવાર વિરેન્દ્રસિંહ વાઘેલાએ રોડ શો કરીને પોતાની ઉમેદવારી નોધાવી હતી.
ગાંધીનગર ઉત્તર અને દક્ષિણની બઠકોમાં પટેલ, ક્ષત્રિય અને ઠાકોર મતદારોનું પ્રભૂત્વ જોવા મળે છે. ત્રણેય પક્ષોએ પોતાના ઉમેદવારોની પસંદગી ફણ જ્ઞાતિ સમિકરણોને ધ્યાનમાં રાખીને કરી છે.
ભાજપના દક્ષિણના ઉમેદવાર અલ્પેશ ઠાકોરે પોતાની ઉમેદવારી નોધાવતા પહેલા એક જાહેર સભાનું આયોજન કર્યુ હતું જેમા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પણ ઉપસ્થિત રહ્યા હતા. અલ્પેશ ઠાકોરનો ભાજપના કાર્યકર્તા દ્વારા વિરોધ કરવામાઁ આવ્યો હતો ત્યારે અલ્પેશ ઠાકોરે કાર્યક્રતાઓને એક તક આપવા માટે કહ્યુ હતુ. અલ્પેશ પોતાને જીતાડવાની જગ્યાએ કમળને જીતાડવા માટે કાર્યક્રતાઓને અપિલ કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
