ભાજપને ઝટકો, બાયડમાં બળવાખોરે અપક્ષ ફોર્મ ભર્યું

બાયડમાં ભાજપના ધારાસભ્ય ઉદેસિંહ ઝાલા સામે નિરીક્ષકો સમક્ષ ઉગ્ર આક્રોશ સંગઠન અને કાર્યકરોએ વ્યક્ત કર્યા હોવા છતાં ફરીથી તેઓને રીપીટ કરાતાં નારાજ થયેલા પાટીદાર આગેવાન, બાયડ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ચૂનીભાઈ બબાભાઈ પટેલે બળવો કરી ૩૦૦ કાર્યકરો સાથે અપક્ષ ઉમેદવારી કરતાં વિધાનસભા મતક્ષેત્રમાં રાજકીય ગરમાવો આવી ગયો છે.
ભાજપના ઉમેદવાર ઉદેસિંહ ઝાલાએ પણ ટેકેદારો સાથે શુભમૂહુર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી. હવે ર્કાંગ્રેસ અને ગુજરાત પરીવર્તન પાર્ટી કોને મેદાનમાં ઉતારે છે તેના ઉપર પ્રજા અને રાજકીય પક્ષોના કાર્યકરોની મીટ મંડાઈ ગઈ છે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
