ધાનેરામાં બીજેપી પર અપક્ષ ભારે, માવજી દેસાઇ સૌથી આગળ
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં બીજેપી ઐતિહાસિક સફળતા મેળવતી જોવા મળી રહી છે. જે રીતે રૂઝાન સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ તો, બીજેપીને 140થી વધારે સીટો મળવાની હોવાની સંભાવના છે.
ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં બીજેપી ઐતિહાસિક સફળતા મેળવતી જોવા મળી રહી છે. જે રીતે રૂઝાન સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ તો, બીજેપીને 140થી વધારે સીટો મળવાની હોવાની સંભાવના છે. આ પરિણામોમાં કેટલીક એવી પણ સીટો છે કે જ્યાં હજુ પણ અપક્ષ જીત મેળવી રહ્યુ છે.

બનાસકાંઠાની ધાનેરા સીટ પર કોંગ્રેસ અને બીજેપી પર અપક્ષ ભારે પડતુ જોવા મળ્યુ છે. ધાનેરાના અપક્ષના ઉમેદવાર માવજી દેસાઈ સૌથી આગળ ચાલી રહ્યા છે. અહીં બીજેપી બીજા નંબરે અને કોંગ્રેસ ત્રીજા નંબરે છે.
મતની વાત કરીએ તો માવજી દેસાઈને 20295 મત મળ્યા છે. તેની સામે બીજેપીના ઉમેદવાર ભગવાન પટેલને 12657 મત અને કોંગ્રેસના ઉમેદવાર નાથા પટેલને 7899 મત મળ્યા છે. અહીં માવજી દેસાઈ 7638 મતોથી આગળ છે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
