ભાજપે ઉમેદવારોની પસંદગી માટે જિલ્લાવાર નિરીક્ષકો જાહેર કર્યા

આ કાર્યયોજના અંતર્ગત ભાજપાના પ્રદેશ અધ્યક્ષ આર સી ફળદુએ ગુજરાતના ૨૬ જિલ્લા અને ૮ મહાનગર મળીને કુલ ૩૪ જેટલા જીલ્લા/મહાનગર માટે ૩૪ ટીમોના નામની જાહેરાત કરી હતી. આ ૩૪ દરેક ટીમોમાં ૩ નિરીક્ષકોના નામ જાહેર કર્યા હતા. આ નિરીક્ષકો પૈકી ૧ નિરીક્ષક તરીકે મહિલાનો સમાવેશ કરાયો હતો.
ભાજપાના પ્રદેશ પ્રવક્તા આઈ કે જાડેજાએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે પ્રદેશ અધ્યક્ષ આર સી ફળદુએ જાહેર કરેલી નિરીક્ષકોની ટીમ નવરાત્રીના પર્વ દરમ્યાન ૨૪ ઓક્ટોબર સુધીમાં જે તે જીલ્લામાં જઇ આગામી વિધાનસભાની ચૂંટણી માટેના
ઉમેદવારોના સંદર્ભમાં કાર્યકરો અને સમાજના અગ્રણીઓને મળશે. જીલ્લા સ્થાન પરથી આવેલી ઉમેદવાર અંગેની રજૂઆતો, બાયોડેટા સહિતની વિગતનો રિપોર્ટ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરશે.
More From
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
