BJPના બીજા તબક્કાના 89 ઉમેદવારોના નામની યાદી

ભાજપે ગુજરાતમાં નવા સીમાંકન મુજબ યોજાનારી ચૂંટણીને માટે વધારે પ્રયોગો કરવાનું ટાળ્યું હતું. ભાજપે નો રિપીટ થિયરીને બાજુ પર મૂકી મોટાભાગના ઉમેદવારો રિપીટ કર્યા હતા. ભાજપના મંત્રીમાંથી આનંદી પટેલ, સૌરભ પટેલ અને પૂર્વ ગૃહમંત્રી અમિત શાહને ફાળવાયેલી બેઠકોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
દેશની ચૂંટણીને લગતી તમામ વિગતો જાણવા માટે અહીં ક્લિક કરો.
ભાજપે જાહેર કરેલી બીજા તબક્કાની 89 બેઠકોની યાદી
બેઠક નંબર બેઠકનું નામ ભાજપના ઉમેદવારો
1 અબડાસા જયતિંભાઈ ભાનુશાળી
2 માંડવી તારાચંદ છેડા
3 ભૂજ નિમાબેન આચાર્ય
4 અંજાર વાસણ આહીર
5 ગાંધીધામ(એસ.સી) રમેશ મહેશ્વરી
6 રાપર વાઘજી પટેલ બાબુલાલ શાહ
7 વાવ શંકર ચૌધરી
8 થરાદ મફતભાઈ પટેલ
9 ધાનેરા વસંત પૂરોહિત
10 દાંતા(એસ.ટી ગામાજી ખરાડીર
11 વડગામ(એસ.સી) ફકીર વાઘેલા
12 પાલનપુર ગોવિંદ પ્રજાપતિ
13 ડીસા લીલાધર વાઘેલા
14 દીયોદર કેશાજી ચૌહાણ
15 કાંકરેજ કિર્તીસિંહ વાઘેલા
16 રાધનપુર નગરજી ઠાકોરર
17 ચાણસ્મા દિલીપસિંહ ઠાકોર
18 પાટણ રણછોડ રબારી
19 સિદ્ધપુર જયનારાયણ વ્યાસ
20 ખેરાલુ ભરતસિંહ ડાભી
21 ઊંજા નારાયણ પટેલ
22 વિસનગર ઋષિકેશ પટેલ
23 બેચરાજી રજની પટેલ
24 કડી(એસ.સી) હિતેશ કનોડીયા
25 મહેસાણા નીતિન પટેલ
26 વિજાપુર કાંતિલાલ પટેલ
27 હિંમતનગર પ્રફુલ પટેલ
28 ઈડર(એસ.સી) રમણલાલ વોરા
29 ખેડબ્રહ્મા(એસ.ટી) ભોજાભાઈ મકવાણા
30 ભીલોડા(એસ.ટી) નીલાબેન મોડીયા
31 મોડાસા દિલીપસિંહ પરમાર
32 બાયડ ઉદેસિંહ ઝાલા
33 પ્રાંતિજ
34 દહેગામ
35 ગાંધીનગર દક્ષિણ
36 ગાંધીનગર ઉત્તર
37 માણસા ડી.ડી. પટેલ
38 કલોલ અતુલ પટેલ
41 ઘાટલોડિયા આનંદીબેન પટેલ
42 વેજલપુર અમિત પોપટ શાહ
43 વટવા પ્રદિપસિંહ જાડેજા
44 એલિસબ્રિજ રાકેશ શાહ
45 નારણપુરા અમિત એ શાહ
46 નિકોલ જગદીશ પંચાલ
47 નરોડા નિર્મલા વાઘવાણી
48 ઠક્કરબાપા નગર વલ્લભભાઈ કાકડીયા
49 બાપુનગર જગરૂપસિંહ રાજપુત
50 અમરાઈવાડી હસમુખ પટેલ
51 દરિયાપુર ભરત બારોટ
52 જમાલપુર-ખાડિયા ભૂષણ ભટ્ટ
53 મણીનગર નરેન્દ્ર મોદી
54 દાણીલીમડા(એસ.સી) ગીરીશ પરમાર
55 સાબરમતી અરવિંદ પટેલ
56 અસારવા(એસ.સી) આર. એમ. પટેલ
57 દસક્રોઈ બાબુભાઈ પટેલ
108 ખંભાત સંજય પટેલ
109 બોરસદ નયનાબેન સોલંકી
110 આંકલાવ જસવંતસિંહ સોલંકી
111 ઉમરેઠ ગોવિંદ પરમાર
112 આણંદ દિલીપ
113 પેટલાદ દિપક પટેલ
114 સોજીત્રા વિપુલ પટેલ
115 માતર દેવુસિંહ ચૌહાણ
116 નડિયાદ પંકજ પટેલ
117 મહેમદાબાદ સુંદરસિંહ ચૌહાણ
118 મહુધા ખુમાનસિંહ સોઢા
119 ઠાસરા પ્રતિક્ષા પરમાર
120 કપડવંજ કનુભાઈ ડાભી
121 બાલાસિનોર રાજેશ પાઠક
122 લુણાવાડા કાળુભાઈ માલીવાડ
123 સંતરામપુર(એસ.ટી) માનસિંહ ભમાત
124 શેહરા જેઠાભાઈ આહીર
125 મોરવા હડફ(એસ.ટી) બીજલભાઈ ડામોર
126 ગોધરા પ્રવીણસિંહ ચૌહાણ
127 કાલોલ અરવિંદસિંહ ચૌહાણ
128 હાલોલ જયદ્રથસિંહ પરમાર
129 ફતેપુરા(એસ.ટી) રમેશ કટારા
131 લીમખેડા(એસ.ટી) જસવંતસિહં ભાભોર
132 દાહોદ(એસ.ટી) નગરસિંહ પલાશ
133 ગરબડા(એસ.ટી) મહિન્દ્રાબેન રાઠોડ
134 દેવગઢબારિયા બચુભાઈ ખાબડ
135 સાવલી ઉપેન્દ્રસિંહ ગોહિલ
136 વાઘોડિયા મધુભાઈ શ્રીવાસ્તવ
137 છોટા ઉદેપુર(એસ.ટી) ગુલસિંગ રાઠવા
138 જેતપુર(એસ.ટી) જયંતિભાઈ રાઠવા
139 સંખેડા(એસ.ટી) અભેસિંહ તડવી
140 ડભોઈ બાલકૃષ્ણ પટેલ
141 વડોદરા શહેર(એસ.સી) મનિષાબેન વકીલ
142 સયાજીગંજ જીતુભાઈ સુખડીયા
143 અકોટા સૌરભ પટેલ
144 રાવપુરા રાજેશ ત્રીવેદી
145 મંજલપુર યોગેશ પટેલ
146 પાદરા દીનુભાઈ પટેલ
147 કરજણ સતિષ પટેલ
77 મણિનગર નરેન્દ્ર મોદી
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
