આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, તમામ મોટા નેતાની હાર
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં બીજેપી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર ભારે પડી રહી છે. મળી રહેલા સમાચારો અનુસાર, ગુજરાતમાં આમ આદમી પાર્ટીના તમામ મોટા નેતાઓના હાર થઈ છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં બીજેપી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર ભારે પડી રહી છે. મળી રહેલા સમાચારો અનુસાર, ગુજરાતમાં આમ આદમી પાર્ટીના તમામ મોટા નેતાઓના હાર થઈ છે.

ગુજરાતમાં આમ આદમી પાર્ટીને જે અપેક્ષા હતી તે પ્રમાણે તે ખરી ઉતરતી જોવા મળી નથી. સામે આવી રહેલા પરિણામોમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીના તમામ મોટા નેતાઓ હારતા જોવા મળી રહ્યા છે. આમ આદમી પાર્ટીને ગુજરાતમાં ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને અલ્પેશ કથીરિયાથી મોટી અપેક્ષા હતી. પરિણામોમાં આ તમામ નેતાઓ હારી રહ્યા છે.
સૌથી ચૌકાવનારા પરિણામ ખંભાળીયા બેઠક પરથી આવ્યા છે. અહીંથી મેદાનમાં ઉતરેલા આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી હારી ચુક્યા છે. ઈસુદાન ગઢવીએ પોતાની જ સીટ ગુમાવતા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે.
ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ જે રીતે પ્રચાર કર્યો હતો તેને જોતા કોઈ ખાસ પરિણામો પાર્ટીને મળ્યા નથી. આમ આદમી પાર્ટીને આ તમામ મોટા નેતાઓ પાસેથી જીતની અપેક્ષા હતી પરંતુ હવે આમ આદમી પાર્ટીને મોટી નિષ્ફળતા મળી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
