ભરતસિંહ ડાભી : ખેરાલુ સીટ પરથી ભાજપના ઉમેદવાર
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017ના ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભી. ભરતસિંહ ડાભી ખેરાલુ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડશે. ભરતસિંહ ડાભી અંગે વધુ વાંચો અહીં
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા પહેલા ઉમેદવારોની યાદી જાહેર થઈ ગઈ છે. તેમાં મહેસાણાની ખેરાલુ સીટ પરથી ભરતસિંહ ડાભીને ટિકિટ આપવામાં આવી છે. ભરતસિંહ ડાભીનો જન્મ 18 માર્ચ 1955ના રોજ મહેસાણાના ખેરાલુમાં થયો હતો. ભરતસિંહ ડાભીના પિતાનું નામ શંકરજી ઓમજી ડાભી હતું. ભરતસિંહને ત્રણ પુત્ર અને એક પુત્રી છે.

ભરતસિંહ ડાભી 2007માં પહેલી વખત ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પસંદ કરવામાં આવ્યા હતા. myneta.in અનુસાર ભરતસિંહ ડાભી એલ.એલ.બી. થયેલા છે. તેમની આવકના સ્ત્રોત તરીકે ખેતી અને શેર બજાર જણાવ્યુ છે. તેમની સંપત્તિ વાત કરવામાં આવે તો તેમની પાસે લગભગ 5 કરોડ રૂપિયા છે. તેમના પર કોઇ કાનુની કાર્યવાહી નથી ચાલી રહી.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
