બાયડઃ હત્યાના આરોપીને નામદાર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી
બાયડઃ હત્યાના આરોપીને નામદાર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી
રોજ બરોજ ગુનાહિત પ્રવૃત્તિઓ સતત વધી રહી છે. જેને ડામવા માટે કાનૂન પણ સતત આકરા કરવામા આવી રહ્યા છે. જીણી મોટી બાબતે લડાઈ, ઝઘડા થતા બધાએ જોયા જ છે. આવી જ એક ઘટના બાયડના ડેમાઈ ગામે બની હતી. ધ્રુવ જયેશભાઈ સોનીની હત્યાના આરોપસર રાજેશકુમાર રમણભાઈ પટેલને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

જણાવીએ કે બાયડ પોલીસ સ્ટેશન વિ્તારના ડેમાઈ ગામના રહીશ ધ્રુવ જયેશભાઈ સોનીને રાજેશકુમાર રમણભાઈ પટેલે પોતાના ઘરે બોલાવી ગળું દબાવી હત્યા કરી હતી. હત્યા બાદ લૂંટ ચલાવીને પુરાવાનો નાશ કરવાના ઈરાદે લાશને કોથળાના કંતાનમાં સીવી ડેમાઈથી કપડવંજ હાઈવે રોડ ઉપર ગરનાળા નીચે ફેંકી દીધી હતી.
આ બાબતે પ્રકાશભાઈ ઉમરશીભાઈ સોનીની ફરિયાદના આધારે બાયડ પોલીસના અધિકારીઓએ આ મામલે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. તમામ પૂરાવા એકત્ર કરીને નામદાર કોર્ટમાં બાયડ પોલીસ દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, જે કેસ નામદાર કોર્ટમાં ચાલી જતાં આરોપી વિરુદ્ધ ગુન્હો સાબિત થતાં આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
