ડભોઇમાં આસારામ પૂરાયા જેલમાં, જોવા ઉમટ્યા ટોળા
ડભોઇ, 12 સપ્ટેમ્બરઃ વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે મનાપોર ચકલાના ગાંધી શેરી યુવક મંડળ દ્વારા દર વર્ષે યોજતા ગણેશ ઉત્સવોમાં અવનવા વિવિધ પ્રકારના ડેમો બનાવવામાં આવે છે. તેવી જ રીતે ચાલું વર્ષે આ મંડળ દ્વારા કંઇક અનોખું કરવામાં આવ્યું છે. તાજેતરમાં જાતીય શોષણના આરોપસર આસારામ બાપુને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા.
તેની જ આબેહુબ ઘટનાને પ્રદર્શિત કરતું દ્રશ્ય આ મંડળ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ દ્રશ્યમાં કેન્દ્રીય જેલ જોધપુર બનાવવામાં આવ્યું છે, જેમાં આસારામ જેલમાં હોય તેવું દર્શાવાયું છે. બહાર બે પોલીસ કર્મીઓને તેનાત કરવામાં આવ્યા છે અને તેની નજીકમાં ગણેશજીની મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવી છે.
આ ગણેશ મંડળ દ્વારા આ પ્રકારનું કંઇક અનોખું કરવામાં આવ્યું હોવાની જાણ થતાં જ તેને નીહાળવા માટે લોકોના ટોળા ઉમટી રહ્યાં છે. જો કે આ ડેમો કોઇની પણ ધાર્મિકતાની લાગણી દુભાય તેવો હેતુ નથી, પરંતુ સત્યતાને પ્રકાશમાં લાવવાનો હોવાનું મંડળના સભ્યો દ્વારા જણાવવામાં આવ્યું છે. તસવીરો- હસન ખત્રી.

ડભોઇમાં આસારામ પૂરાયા જેલમાં
આ દ્રશ્યમાં કેન્દ્રીય જેલ જોધપુર બનાવવામાં આવ્યું છે, જેમાં આસારામ જેલમાં હોય તેવું દર્શાવાયું છે. બહાર બે પોલીસ કર્મીઓને તેનાત કરવામાં આવ્યા છે અને તેની નજીકમાં ગણેશજીની મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવી છે.

-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે

Click it and Unblock the Notifications