એપ્રેન્ટીસશીપ તાલીમ યોજના માટે 7 ફેબ્રુઆરી સુધી અરજી કરી શકશે
Apprenticeship Training Scheme: ઔદ્યોગિક તાલીમ સંસ્થા અને એક્ષ ઓફીસીઓ ભાવનગર ની કચેરી દ્વારા ભાવનગર જિલ્લાના એપ્રેન્ટીસ એક્ટ હેઠળ નોંધાયેલ એકમો તથા એકમો ખાતે તાલીમ મેળવતા મહિલા એપ્રેન્ટીસોને ખાસ જણાવવામાં આવે છે કે,
ભાવનગર જિલ્લામાં એપ્રેન્ટીસ એક્ટ અધિનિયમ હેઠળ નોંધાયેલ એકમો ખાતે એપ્રેન્ટીસશીપ તાલીમ યોજના હેઠળ તારીખ 1 એપ્રિલ 2023થી તાલીમ મેળવતા મહિલા એપ્રેન્ટીસને ગુજરાત સરકાર તરફથી એપ્રેન્ટીસશીપ તાલીમ યોજનામાં મહિલા એપ્રેન્ટીસો ઉમેદવારી વધે તથા સ્ત્રી-સશક્તિકરણ ને પ્રોત્સાહન રૂપે માસિક રૂપિયા 1000/- (નિયમાનુસાર) ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર યોજના હેઠળ (DBT) મહિલા એપ્રેન્ટીસોના બેંક બચત ખાતામાં ચુકવણી કરવા પાત્ર થાય છે.

આથી ભાવનગર જિલ્લાના એપ્રેન્ટીસ એક્ટ હેઠળ નોંધાયેલ એકમો ખાતે તાલીમ મેળવતા મહિલા એપ્રેન્ટીસો એ તાત્કાલિક અસરથી પોતાના એકમો સાથે સંપર્ક સાધી પરામર્શમાં રહીને જરૂરી આધાર- પુરાવા દસ્તાવેજો એકમો ખાતે રજૂ કરવાના રહેશે અને દરેક લાગુ પડતા એકમોએ પોતાના એકમો ખાતે તાલીમ મેળવતા મહિલા એપ્રેન્ટીસોની જરૂરી ક્લેમ ફોર્મ, આધાર-પુરાવા સાથે વિગતવાર દરખાસ્ત તૈયાર કરીને ઔદ્યોગિક તાલીમ સંસ્થા ભાવનગર ખાતે તારીખ 7 ફેબ્રુઆરી 2024 સુધીમાં બિનચૂક રજૂ કરવા ઔધોગિક તાલીમ સંસ્થા, ભાવનગરની યાદીમાં જણાવવામાં આવેલ છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
