કેન્દ્રીય મંત્રી અમિત શાહે ગુજરાતની પુરની પરિસ્થિતિને લઇને મુખ્યમત્રી સાથે કરી વાત
ગુજરાતમાં ભારે વરસાદને લીધો સૌરાષ્ટ્રના જુનાગઢ જામનગર સહિતના અનેક વિસ્તારોમાં પુરની પરિર્થિતિ સર્જાય છે. જેને લઇને રાજ્ય સરકારનું સમગ્ર તંત્ર તેમાં રાહત અને બચાવની કામીગીરમાં લાગી ગયુ છે. આ બાબતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વતા કરીને સમગ્ર પરિસ્થિતિનો માહિતી મેળવી હતી.

गुजरात में भारी बारिश के कारण कई जगह उत्पन्न हुई बाढ़ जैसी स्थिति से प्रभावित लोगों को सरकार हर संभव मदद पहुँचाने में पूरी तन्मयता से जुटी है। मैंने मुख्यमंत्री श्री @Bhupendrapbjp जी से बात कर स्थिति की जानकारी ली। NDRF व SDRF की टीमें और स्थानीय प्रशासन इन क्षेत्रों में लोगों…
— Amit Shah (@AmitShah) July 2, 2023












Click it and Unblock the Notifications
