અમદાવાદ પોલીસે 50થી વધુ જુગારીઓ અને દારૂડિયાઓની ધરપકડ કરી
અમદાવાદ પોલીસે 50થી વધુ જુગારીઓ અને દારૂડિયાઓની ધરપકડ કરી
અમદાવાદઃ જન્માષ્ટમી નજીક આવતી હોય શહેરભરમાં જુગાર ધામ જુગારીઓથી ધમધમી રહ્યા છે. અમદાવાદ પોલીસે 11 વ્યક્તિઓની ધરપકડ કરી કુલ 21,010 રૂપિયાનો મુદ્દામાલ સહિત જુગારના સાધનો જપ્ત કર્યાં છે. આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ ગુજરાત ડ્રાય સ્ટેટ હોવા છતાં અમદાવાદમાં બુટલેગરોને જાણે પોલીસનો ખોફ ન હોય તેમ કોઈના પણ ડર વિના દારૂ વેચી રહ્યા છે. બુટલેગરો પર અવારનવાર તવાઈ બોલાવતી અમદાવાદ પોલીસે આ વખતે નશાબંધી ધારા હેઠળ દારૂડિયાઓને પકડ્યા છે.

તકેદારી પગલાં હેઠળ ધરપકડ
અમદાવાદ શહેર પોલીસે તકેદારીના પગલ હેઠળ CRPC 107, 109, 110, 151 મુજબ કુલ 134 વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી મુજબ 5 વ્યક્તિઓની અને પાસા હેઠળ કુલ 4 વ્યક્તિઓની અટકાયત કરી હતી.આ ઉપરાંત અમદાવાદ શહેર પોલીસે નશાબંધી ધારા હેઠળ 37 કેસ કરી 41 વ્યક્તિઓની ધરપકડ કરી છે. સાથે જ 114 લીટર દેશી દારૂ, 75 બોટલ ઈંગ્લિશ દારૂ, 4 બિયર ટીન, 1 કાર અને 1 મોટરસઈકલ કબ્જે કર્યાં છે.
આ પણ વાંચો- ઉન્નાવ રેપ પીડિતાને દિલ્હી એરલિફ્ટ કરવા પર 5 ઓગસ્ટે સુપ્રીમમાં સુનાવણી થશે
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
