બે હજારની અસલી નોટના બદલામાં 500 ની નકલી નોટ આપનાર ત્રમ આરોપી ઝડપાયા
કેન્દ્ર સરકાર દ્વારા બે હજારની નોટ બંધ કરવાના નિર્ણય બાદ લોકોને બે હાજરની નોટ બદલવાાને લઇને ભારે મુશ્કેલીનો સમાનો કરવો પડી રહ્યો છે. આ તકને લાઇ લઇને 500 ની નકલી નોટના બદલામામં 2 હજારની બદલી આપવાની રેકેટનો અમદાવાદ ક્રાઇમ બ્રાંચે પડદાફઆસ કર્યો હતો. ક્રાઇમ બ્રાચ દ્વારા ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આરોપીો પાસેથી નકલી નોટ સાથે મોબઇલ ફોન વાહનો એમ કુલ મળીને 8.85 લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાચને મળેલી બાતમી મળી હતી કે, બે જહારની નોટના બદલે 500 રૂપિયાની નકલી નોટ આપવાનુ રેકેટ ચાલી રહ્યુ છે. તેને લઇને ક્રાઇમ બ્રાચે નરોડ નેશનલ હેંડલુમ પાસે વોચ ગોઠવી હતી. જેમા મોહન અનબલગન ગવન્ડર ઉ.29, દિશેન ઉર્ફે લાલો મોહવન રાજપુત ઉ.27, અને રઘુનાથ ઉર્ફે વિનોદ માસ્ટર પાડુરંગન પિલ્લાઇ ઉ.40 ની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસને આરોપી પાસેથી 500ના દરની નકલી નોટ 1570 નંગ રુપિયા 7.85 લાખની, ત્રણ મોબાઇલ ફોન, રૂ 30 હજાર તેમજ બે વાહન રૂ 70 હજારની મત્તા મળીને કુલ 8.8 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસ તરફથી મળતી માહિતી અનુસાર અગાઉ ફેક કરન્સી, ગુનામાં પકડાયેલા વિકેશ ઉર્ફે વિક્કી મઘુકર વનીયરનાઓ 500 ના દરની નકલી નોટો બનાવાનો માસ્ટર માઇન્ડ છે. આ નકલી નોટો ઓરોપી રઘુનાથ ઉર્ફે વિનોદ માસ્ટરના ઘરે આવીને વિકેશ ઉર્ફે વિક્કી નક્લી નોટો આપી ગયો હતો. હાલમાં 500 ના દરના નોટની માગ વધારે હોવાથી આરોપી બે હાજરની નઅસલી નોટોના બદલામાં 500 ની નકલી નોટ ફરતી કરવાની યોજના હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
