આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની 11 મી યાદીમાં 12 નામોની કરી જાહેરાત
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા જે રીતનો પ્રાચર પ્રસાર કરવામાઁ આવી રહ્યો છે. તે જોતા વિધાનસભાની ચૂંટણી ત્રિપાંખિયો જંગ બની ગયો છે. આમ આદમી પાર્ટીના રા્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવલ, પંજાબના મુખ્યમંત્રી ભગ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા જે રીતનો પ્રાચર પ્રસાર કરવામાઁ આવી રહ્યો છે. તે જોતા વિધાનસભાની ચૂંટણી ત્રિપાંખિયો જંગ બની ગયો છે. આમ આદમી પાર્ટીના રા્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, સહિતના આપના નેતા ગુજરાતમાં જોર શોરથી પ્રચાર કરી રહ્યા છે. આ સાથે જ ગુજરાત વિધાનસભાના ઉમેદાવારો નામોની યાદી પણ એક બાદ એક જાહેરાત કરી રહ્યા છે.

આમ આદમી પાર્ટીની આજે વિધાનસભાની ઉમેદાવોરની 11 મી યાદી બહાર પાડવામાં આવી હતી. જેમા સૌથી ચર્ચિત જો કોઇ નામ હોય તો તે પાટીદાર અનામત આંદોલનના અલ્પેથ કથીરિયાનું છે. આપ દ્વારા અલ્પેશને સુરતના વરાછા રોડથી ટિકિટ આપી છે. સુરત સૌરાષ્ટ્રના પાટીદારોનો ગઢ છે. ત્યાં મોટી સંખ્યામાં પાટીદારો રહે છે. પાટીદારોનો ગઢ છે. હાર્દિક પટેલે પણ પાટીદાર અનામત આંદોલનની સૌથી મોટી સભા રેલી સુરતમાથી કાઢી હતી.
આમા આદમી પાર્ટી દ્વારા વિધાનસભાની ઉમેદવારોની 11 મી યાદીમાં 12 લોકોના નામોની જહેરાત કરવામાં આવી છે. જેમા ગાંધીધામથી બીટી મહેશ્વરી, દાંતાથી એમ કે, બોમ્બડીયા, પાલનપુરથી રમેશ નામભૂની,કાંકરેજથી મુકેશ ઠક્કર, રાધનપુરથી લાલજી ઠક્કર, મોડાસાથી રાજેન્દ્રસિંહ પરમાર,રાજકોટ ઇસ્ટથી રાહુલ ભૂવા, રાજકોટ વેસ્ટથી દિનેશ જોશી, કુતિયાણાથી ભીમાભાઇ મકવાણા, બોટાદથી ઉમેશ મકવાણા, ઓલપાડાથી ધાર્મિક માલવિયા, અને વરાછાથી અલ્પેશ કથરિયાને ટીકિટ આપવામાં આવી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
