નરેન્દ્ર મોદીના પ્રચાર માટે છેલ્લાં 10 વર્ષમાં 700 કરોડ ખર્ચાયા

જીપીપી ગુજરાત રાજ્યમાં લોકાયુક્તની રચના કરવા માટેની લડાઇ લડી રહી છે તેમ જણાવી ગોરધન ઝડફિયાએ જણાવ્યું કે જો ગુજરાતમાં લોકાયુક્ત હોત તો આ તમામ બાબતો જાહેર થઈ હોત.સદ્ભાવના ઉપવાસમાં ખર્ચેલા રૂપિયા 165 કરોડ પણ સરકારી કાર્યક્રમના નામે વ્યક્તિગત અને ભાજપનો જ કાર્યક્રમ યોજાયો હતો તેના નાણાં પણ મુખ્યમંત્રી અથવા ભારતીય જનતા પાર્ટીએ રાજ્યની તિજોરીમાં ચુકવવા પડયા હોત.
કેન્દ્રની યુપીએ સરકારના 9 વર્ષ અને યુપીએ 2 સરકારના 4 વર્ષની ઉજવણી કોંગ્રેસે કરી તે સમયગાળો પણ ભ્રષ્ટાચારનો કલંકિત ઈતિહાસ રહ્યો. કોંગ્રેસે પોતાના ભ્રષ્ટાચારી નેતાઓને પાણીચા આપી દીધા.પરંતુ ભાજપે ભ્રષ્ટાચાર છાવરવા ગુજરાતમાં લોકાયુક્ત છેલ્લા 10 વર્ષથી ન નિમ્યા તે ખરેખર ગુન્હાહિત છે.
ઝડફિયાએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના પ્રસિદ્ધિના નુસ્ખાને ખુલ્લો પાડતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ગાંધીનગરથી માણસા સુધી જવામાં મુખ્યમંત્રી હેલીકોપ્ટરનો ઉપયોગ કરીને રાજ્યના નાણાં બેફામ ઉડાવે અને હાલમાં સત્તામાં આવ્યા પછી પહેલીવાર ઈકોનોમી ક્લાસમાં હવાઈ મુસાફરી કરવાની સાદગી બતાવે તે ખરેખર પ્રજાએ સોશ્યલ મીડિયાદ્વારા અપાયેલા નામને સાર્થક કરે છે. ગુજરાત પરિવર્તન પાર્ટી હાલ મોદી સરકાર સામે આક્ષેપબાજીમાં વ્યસ્ત છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
