ધરોઈ ડેમમાંથી 4600 ક્યૂસેક પાણી છોડાયુ, સાબરમતીના કાંઠા વિસ્તારોમાંથી લોકોને સલામત ખસેડવા સૂચના
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે. વરસાદને કારણે રાજ્યના વિવિધ ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે. આ ક્રમમાં ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં પણ સતત પાણીની આવક ચાલુ છે અને તેના કારણે 4600 ક્યૂસેક પાણી છોડાયુ છે.
ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા તંત્ર દ્વારા સાબરમતીના કાંઠા વિસ્તારોના ગામોને એલર્ટ કરાયા છે. ધરોઇ ડેમમાંથી સાબરમતી નદીમાં 4600 ક્યૂસેક પાણીનો જથ્થો છોડાયો છે ત્યારે વડાલી, ઈડર, હિંમતનગર અને પ્રાંતિજ તાલુકાના ગામોને પણ એલર્ટ કરાયા છે.

ઉપરવાસમાં સારા વરસાદને કારણે ધરોઇ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. હાલ ડેમની સપાટી ૬૧૯ ફૂટે પહોંચી છે અને ડેમમા ૧૩૬૧૧ કયુસેક પાણીની આવક સામે ૪૫૦૦ ક્યુસેક પાણી સારબમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
હાલ જળ સપાટી 619 ફૂટ પર પહોંચતા હવે તંત્ર દ્વારા પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમના ડેમમાં ગેટ નંબર છ ને 3.5 ફૂટ ખોલવામાં આવ્યો છે અને 4,500 કયુસેક પાણી સાબરમતી નદીમાં છોડાઈ રહ્યું છે.
સિંચાઈ તેમજ પીવા માટે ધરોઈ ડેમનું પાણી વપરાય છે ત્યારે ડેમની સપાટી ખેડૂતો માટે ખૂશીના સમાચાર છે. ધરોઈ ડેમમાંથી સાબરમતિ નદીમાં પાણી છોડાતા સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, સાણંદ સહિતના જિલ્લાઓને એલર્ટ કરાયા છે.
બીજી તરફ ધરોઈ ડેમમાંથી ચાલુ વર્ષે પ્રથમ વખત પાણી છોડાતા સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા સહિતના નજીકના જિલ્લામાંથી મોટી સંખ્યામાં પર્યટકો ડેમ જોવા માટે પહોંચી રહ્યા છે. લોકો પહોંચી રહી છે ત્યારે તંત્ર દ્વારા સુરક્ષા સહિતની વ્યવસ્થા કરાઈ છે.
જણાવી દઈએ કે, હજુ સાબરમતિ નદીમાં વધુ પાણી છોડવાની સંભાવના છે. હાલ ઉપરવાસમાં સારા વરસાદને પરિણામે ડેમની જળસપાટી ૬૧૯ ફૂટે
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ







Click it and Unblock the Notifications
