ગુજરાતના 3 મંત્રીઓએ 7 માંગણીઓ કેન્દ્રીય HRD મંત્રી સમક્ષ રજૂ કરી
ગાંધીનગર, 21 ઓગસ્ટ : ગુજરાતના ત્રણ પ્રધાનો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વસુબેન ત્રિવેદી અને નાનુભાઇ વાનાણીએ આજે દિલ્હીમાં કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીને મળીને 7 માંગણીઓ રજૂ કરી હતી.
ગુજરાતના પ્રધાનનોની માંગણીઓના સંદર્ભમાં કેન્દ્રીય માનવ સંસાધન પ્રધાન સ્મૃતિ ઇરાનીએ ખાતરી આપતા જણાવ્યું હતું કે તેમનું મંત્રીલય વડોદરાની એમ એસ યુનિવર્સિટીને કેન્દ્રીય યુનિવર્સિટીનો દરજ્જો આપવાની માંગણીના મુદ્દે વિચારણા કરશે.

ગુજરાતના પ્રધાનોની અન્ય માંગણીઓ આ મુજબ છે...
- કેન્દ્ર સરકારની SSA અને RMSA યોજનામાં સુધારો કરવો.
- વડોદરાની એમ એસ યુનિવર્સિટીને કેન્દ્રીય યુનિવર્સિટીનો દરજ્જો આપવો.
- ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટીચર્સ ટ્રેઇનિંગને રાષ્ટ્રીય ઓળખ આપવી.
- કહેવામાં આવેલા જિલ્લાઓમાં 8 નવી નવોદય શાળાઓને મંજુરી આપવી.
- બહુભાષિય એટેન્ડન્સ સિસ્ટમ, પીપીપી, શાળાઓને ઓળખપત્રો, વર્ચ્યુઅલ ક્લાસરૂમ્સ વગેરે જેવી યોજનાઓને ભારત સરકારનું ફંડ આપાવવું.
- વર્ચ્યુઅલ ક્લાસરૂમના પાઇલોટ પ્રોજેક્ટ માટે 7 ડીટીએચ ચેનલની ફાળવણી કરવી અને તેના માટે જરૂરી ફંડ ફાળવવું.
- વિદ્યાર્થીઓમાં પોષક આહારની ગુણવત્તા સુધારવા માટે મીડ ડે મીલ યોજનામાં સુધારો કરવો.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
