શહેનાઝ ગીલની જોહન અને રિતેશ સાથેની ફિલ્મ આવતા વર્ષે થશે રિલિઝ,
એક્ટર શહેનાઝ ગીલે પોતાના આગામી ફિલ્ની જાહેરાત વિડિયોના માધ્યમથી કરી છે. આ ફિલ્મા તેની સાથે જ્હોન ઇબ્રાહિમ, રિતેશ દેશમુખ અને નોરા ફતેહી જોવા મળશે. ફિલ્મનું ના '100 %' છે. આ ફિલ્મ 2023 માં દિવાળી પર રિલીજ થવાની થશે.
એક્ટર શહેનાઝ ગીલે પોતાના આગામી ફિલ્ની જાહેરાત વિડિયોના માધ્યમથી કરી છે. આ ફિલ્મા તેની સાથે જ્હોન ઇબ્રાહિમ, રિતેશ દેશમુખ અને નોરા ફતેહી જોવા મળશે. ફિલ્મનું ના '100 %' છે. આ ફિલ્મ 2023 માં દિવાળી પર રિલીજ થશે.

શહેનાઝની આ બીજી ફિલ્મ છે તેની પહેલી ફિલ્મ સલમાન ખાન સાથે છે. જેનું નામ 'કભી ઇદ કભી દિવાલી' છે. જે થીએટરમાં રિલિઝ થવા માટે તૈયાર છે.
શહેનાઝે પોતના આ પ્રોજેક્ટની જાહેરાત ટ્વીટરના માધ્યથી કરી હતી. આ ફિલ્મનું સંચાલન સાજીદ ખાન કરશે. આ ફિલ્મને પ્રોડ્યુસ ટી સિરિઝ દ્વારા કરવામાં આવી છે આ ફિલ્મા લવ સ્ટોરી, પ્રેમ, પરિવાર અને એક્શન પણ જોવા મળશે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
