Navratri 2024: નવરાત્રી દરમિયાન મહિલાઓ રહેશે સુરક્ષિત, બજરંગ દળે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર
Navratri 2024, Ahmedabad: વિશ્વ હિન્દુ પરિષદની યુવા પાંખ બજરંગ દળ દ્વારા અમદાવાદમાં નવરાત્રી 2024 દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મેરા ભાઈ નામની હેલ્પલાઈન જાહેર કરવામાં આવી છે, જેનો નંબર 8735873595 છે.
બજરંગ દળના જણાવ્યા અનુસાર, જો કોઈ મહિલાને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે, તો તે આ નંબર પર કોલ કરી શકે છે, અને તેમને 10 મિનિટમાં મદદ પૂરી પાડવામાં આવશે.

જો કોઈ મહિલાને છેડતી કે અન્ય કોઈ સમસ્યાનો સામનો કરવો પડે, તો તે આ હેલ્પલાઈન નંબર પર ફોન કરીને મદદ લઈ શકે છે.
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 20 મહિલાઓ સહિત 200 કાર્યકરોની આઠ ટીમો બનાવવામાં આવી છે, જેઓ ગરબા રમીને મોડી રાત્રે ઘરે પરત ફરતી મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિવિધ વિસ્તારોમાં સક્રિય રહેશે.
વિશ્વ હિન્દુ પરિષદ સંગઠન દ્વારા એમ પણ જણાવ્યું હતું કે, તેઓ લવ જેહાદની ઘટનાઓને રોકવા માટે બિન-હિન્દુ લોકોને ગરબા પંડાલમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
