અમદાવાદઃ શ્વાનનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કઇ રીતે કરવું? કેમ છે ફરજીયાત
રાજ્યમાં રખડતા અને પાલતુ શ્વાનનો ત્રાસ વધી રહ્યો છે. સોસાયટીઓમાં અને શેરીઓમાં પાલતુ શ્વાનના હુમલાના સમાચાર અવાર નવાર સામે આતા રહે છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ અમદાવાદ શહેરમાં પાલતુ શ્વાનનું 90 દિવસમાં રજિસ્ટ્રેશન કરાવવુ ફરજિયાત કરવામાં આવ્યું છે.
સમગ્ર રજિસ્ટ્રેશનની મળતી માહિતી અનુસાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ પર પર 1 જાન્યુઆરી, 2025થી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થશે અને રજિસ્ટ્રેશન સમયે પાલતુ શ્વાન ધારકે 200 રૂપિયાની ફી ભરવાની રહેશે. રજિસ્ટ્રેશન સમયે પાલતુ શ્વાનનો ફોટોગ્રાફ અને તેને રાખવાની જગ્યા સહિતના મહત્વના અને જરુરૂ કાગળીયા પણ સબમિટ કરવાના રહેશે.

આ ગાઈડલાઈન અંતર્ગત રજિસ્ટ્રેેશન ફરજિયાત
સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અને એનિમલ બર્થ કંટ્રોલ (ABC) ડોગ્સ રૂલ્સ- 2023 તથા National Action Plan for Dog Mediated Rabies Elimination from India, 2030 (NAPRE), Rabies free Ahmedabad cityની ગાઈડલાઈન મુજબ શહેરમાં રાખવામાં આવતા પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યુ છે.
અહીં તમે કરી શકશો રજિસ્ટ્રેશન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાઈડલાઈન મુજબ, પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન 1 જાન્યુઆરી 2025થી 90 દિવસ સુધીમાં કરાવવાનું રહેશે. આ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા માટે મ્યુનિસિપલની વેબસાઈટ https://ahmedabadcity.gov.in પર તમે કરી શકશો.
જો વાત કરીએ જરૂરી ડૉક્યુમેન્ટની તો....
- અરજદારનું આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ
- અરજદારનું ટેક્ષ બિલ
- અરજદારનું લાઈટ બિલ
- અરજદારનો ફોટોગ્રાફસ
- પાલતું શ્વાનનો ફોટોગ્રાફસ
- પાલતું શ્વાનને રાખવાના સ્થળનો ફોટોગ્રાફસ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
