અમદાવાદમાં સીએનજી રિક્ષાની લુંટ કરનારા ગણતરીના કલાકોમાં ઝડપાયા
અમદાવાદના અસલાલી વિસ્તારમાં સીએનજી રિક્ષાની લૂંટની ઘટના બની હતી. અસલાલી પોલીસે સીએનનજી રિક્ષાની લુંટની ઘટનાના ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ આરોપીઓ પાસેથી ચોરીની રિક્ષા સહિત 55 હજાર રૂપિયાના મુદ્દામાલ કબ્
અમદાવાદના અસલાલી વિસ્તારમાં સીએનજી રિક્ષાની લૂંટની ઘટના બની હતી. અસલાલી પોલીસે સીએનનજી રિક્ષાની લુંટની ઘટનાના ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ આરોપીઓ પાસેથી ચોરીની રિક્ષા સહિત 55 હજાર રૂપિયાના મુદ્દામાલ કબ્જે કર્યો છે.
Recommended Video

અમદાવાદ : સીએનજી રીક્ષાની લૂંટ કરનારા 4 આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપાયા

ગઇકાલે 4 જુલાઇના રોજ લુંટની ઘટનામાં આરોપીઓએ રિક્ષા જચાલકને માર મારી સીએનજી રિક્ષાની લૂંટ ચલાવી હતી. જે બાદ અસલાલી પોલીસે આરોપીઓની શોધમાં ચક્રો ગતિમાન કર્યા હતા. આ લુંટની ઘટનાના આરોપીઓ લાંભી ગામ ખાતે આવેલી પાણીની ટાંકી પાસે રિક્ષાનો વેચાણ કરવા જઇ રહ્યા હોવાની પોલીસને બાતમી મળી હતી. પોલીસે બાતમીના આધારે રિક્ષા વેચવા આવેલ આરોપીઓને ઝડપી રિક્ષા કબ્જે કરી હતી. પોલીસે 4 આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ચાર આરોપી મુળ ઉત્તર પ્રદેશના અને ચાંગોદરમાં રહેતા હતા.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
