ગુજરાતના જાણીતા 35 બિઝનેસમેનને આંત્રપ્રેન્યોર એવૉર્ડ 2021થી સમ્માનિત કરાયા
35 બિઝનેસમેનને આંત્રપ્રેન્યોર 2021 અવૉર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
અમદાવાદઃ કોરોના વાયરસ મહામારીને આજે દોઢ વર્ષ જેટલેૃો સમય વીતી ગયો છે. મહામારીનો આ ગાળો દરેક વર્ગ માટે કપરો બની રહ્યો તેમાં પણ ખાસ કરીને નાના-મોટા વ્યવસાય સાથે સંકળાયેલા આંત્રપ્રેન્યોરને પણ નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. કેટલાક એવા પણ આંત્રપ્રેન્યોર છે જેમણે પોતાનો વ્યવસાય બંધ કરી દીધો છે. આવા કપરાં સમયમાં પણ એવા કેટલાક વ્યવસાયકારો છે જેઓ લોકો ઉદાહરણ સમાન સાબિત થયા છે.
Recommended Video


આ વ્યવસાયકારોએ કોરોના મહામારીના આ કપરા કાળમાં પણ પોતાની આવડત, સમજણ અને આત્મવિશ્વાસ તેમજ સાહસ સાથે વ્યવસાયને જાળવી રાખ્યો છે. જેથી તેમના કાર્યોથી નવી પેઢી પ્રેરિત થાય તે માટે થ્રી આઈ બ્રધર તેમજ ક્રિયાનક્રિએશન દ્વારા 35 બિઝનેસમેનને આંત્રપ્રેન્યોર 2021 અવૉર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. સગુન ગ્રુપના સંયોગિતામાં અમદાવાદ ખાતે આયોજિત આ આંત્રપ્રેન્યોર અવૉર્ડ 2021 સમારંભમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ, ધારાસભ્ય હર્ષ સંઘવી અને ગુજરાતી અભિનેત્રી આરોહી પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે જણાવ્યુ હતુ કે આ અવૉર્ડ આપવાનો હેતુ એવા ઉદ્યોગકારો કે જેમણે સમાજ માટે સારુ કામ કર્યુ છે, વેપારમાં સારો દેખાવ કર્યો છે તેમને પ્રોત્સાહન પૂરો પાડવાનો અને તે દ્વારા અન્ય ઉદ્યોગકારોને તેમનામાંથી પ્રેરણા મળે તેનો છે. આ બિઝનેસમેનના વિચારો અને કામમાંથી પ્રેરણા લઈને પોતાનો પથ બનાવે. છેલ્લા બે વર્ષથી આ પ્રકારના અવૉર્ડ આપવામાં આવે છે. આવા લોકો સમાજ ઉપયોગમાં પણ જોડાતા હોય છે. હું દરેક બિઝનેસમેનને શુભેચ્છા પાઠવુ છુ.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
