Ganesh utsav 2025 : અમદાવાદ પ્લેન ક્રેશના દિવંગતોને ગણપતિ પંડાલની અનોખી શ્રદ્ધાંજલિ
Ganesh utsav 2025 : અમદાવાદના પ્લેન ક્રેશ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ઘી કાંટાની મોટી હમામ પોળમાં ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
૧૨મી માર્ચના રોજ મેઘાણીનગર વિસ્તારમાં થયેલા એર ઈન્ડિયા પ્લેન ક્રેશની દુર્ઘટનાથી આખું વિશ્વ હચમચી ગયું હતું. આ કરૂણાંતિકામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા.

દુર્ઘટના બાદ રાજ્ય અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો, સામાજિક સંસ્થાઓ, ચેરિટેબલ ટ્રસ્ટ્સ અને રાજકીય સંસ્થાઓએ રાહત અને બચાવ કાર્યમાં ખૂબ જ મદદ કરી હતી.
આ સેવાભાવી કાર્યને બિરદાવવા અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ઘી કાંટાની મોટી હમામ પોળમાં આ વર્ષે ગણેશોત્સવને એક ખાસ થીમ સાથે શણગારવામાં આવ્યો છે.
ગણેશ પંડાલમાં આરોગ્ય વિભાગ, મીડિયા, ફાયર, પોલીસ અને વહીવટી તંત્રની કામગીરીને દર્શાવવામાં આવી છે. અહીં દર્શનાર્થે આવતા ભક્તો મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પે છે અને ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ન બને તે માટે પ્રાર્થના કરે છે. આ એક અનોખો અને પ્રશંસનીય પ્રયાસ છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
