Ahmedabad : પિરાણાને વિશાલા સાથે જોડતા શાસ્ત્રી બ્રિજની એક લેન 10 દિવસ માટે બંધ કરાઈ
Ahmedabad : અમદાવાદનો પિરાણા જંકશનને વિશાલા જંકશન સાથે જોડતો અગત્યનો ગણાતો શાસ્ત્રી બ્રિજ ઝર્ઝર હાલતમાં હોવાથી એક લેનને તપાસ માટે બંધ કરવામાં આવી છે.
આ લેન પિરાણા જંકશનથી વિશાલા જંકશન તરફ જતી બાજુનો છે. આ લેન ૧ સપ્ટેમ્બર થી ૧૦ સપ્ટેમ્બર સુધી રોજ સવારે ૧૧:૦૦ વાગ્યાથી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી વાહનવ્યવહાર માટે બંધ રહેશે.

નેશનલ હાઈવે ડિવિઝનના કાર્યપાલક ઈજનેર દ્વારા પુલની સ્થિતિની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે જરૂરી ભારે મશીનરી ગોઠવવા માટે આ બંધ રાખવું અનિવાર્ય છે.
આ કામચલાઉ બંધ પહેલાં પુલના કેટલાક બેરિંગ અને પેડેસ્ટલની કથળી રહેલી સ્થિતિને કારણે ૮ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ એક પ્રતિબંધ જારી કરવામાં આવ્યો હતો.
આ પ્રતિબંધ હેઠળ આ લેન પરથી તમામ ભારે અને મધ્યમ કદના માલવાહક અને પેસેન્જર વાહનોને પસાર થવા પર રોક લગાવવામાં આવી હતી, જે ૮ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી અમલમાં રહેશે.
૧૦ દિવસના આ નિરીક્ષણ સમયગાળા દરમિયાન પિરાણા જંકશનથી વિશાલા જંકશન તરફ જતો તમામ વાહનવ્યવહાર તેની બાજુના સમાંતર પુલ પર વાળવામાં આવશે.
આ પુલ સામાન્ય રીતે વિશાલા જંકશનથી પિરાણા જંકશન તરફના વાહનો માટે ઉપયોગમાં લેવાય છે. ટ્રાફિકની અગવડતા ટાળવા માટે વાહનચાલકોને આ મુજબ આયોજન કરવાની સલાહ છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
