અમદાવાદ: રામભક્ત અર્જૂન ઠાકોરે બનાવી હિરા-મોતીમાંથી ભગવાન રામની છબી
અમદાવાદ શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં રહેતા અર્જૂન ઠાકોર દ્વારા 17 હજારથી વધુ હીરા મોતી અને સ્ટોન અને બ્રોચ વર્ક કરીને શ્રી રામ, સીતાજી, લક્ષ્મણ અને હનુમાનજીની મનમોહક પ્રતિમા તૈયાર કરવામાં આવી છે.
અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં રહેતા અર્જૂન ઠાકોર આશરે 125 કલાકની મહેનત કરીને આ પ્રતિમા તૈયાર કરી છે. અર્જૂન ઠાકોરે આ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, 25 દિવસ પહેલા હું રામધૂનમાં જોડાયો હતો, ત્યારે મે નક્કી કર્યું હતું કે, 22 તારીખે રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્વ નિમિત્તે ભગવાન રામને અનોખી ભેટ આપીશ.

કલાકારે વધુમાં જણાવ્યું હતું કે, આ માટે મે 125 કલાક કરતા પણ વધુ મહેનત કરીને 17000 હિરા-મોતી અને સ્ટોન તેમજ બ્રોચ વર્ક કરી પ્રભૂ શ્રી રામ, સીતાજી, લક્ષ્મણજી અને હનુમાનજીની પ્રતિમા તૈયાર કરી છે.
આ સાથે અર્જૂન ઠાકોરે જણાવ્યું હતું કે, જ્યારે ભગવાન શ્રી રામનો હુકમ થશે, ત્યારે તેઓ અયોધ્યા રામ મંદિરના દર્શનાર્થે જવા આતુર છે.
આ સાથે જો કોઇ રામ ભક્તને આવા ફોટો કે પ્રતિમા બનાવવા ઇચ્છા હોય તો તે બનાવી આપવાની તૈયારી અર્જૂન ઠાકોરે દર્શાવી છે.
17 હજાર જેટલા હીરા મોતી, સ્ટોન અને બ્રોચ વર્ક કરીને શ્રી રામની મનમોહક પ્રતિમા અમદાવાદમાં રહેતા અર્જુન ઠાકોરે તૈયાર કરી#jaishriram #ahmedabad #AyodhyaRamMandir #RamMandirPranPratishtha #AyodhyaRamTemple #RamJanmbhoomi #Ramlalla #RamMandirAyodhya #OneindiaGujarati pic.twitter.com/HsTeLNzcpZ
— oneindiagujarat (@oneindiagujarat) January 22, 2024
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ










Click it and Unblock the Notifications
