Ahmedabad: પાવડર કોટિંગ પેઢીમાં મોટો અકસ્માત, વિસ્ફોટમાં બેના મોત, ત્રણ ઘાયલ
Ahmedabad News in Gujarati : ગુજરાતના અમદાવાદમાં એક પાવડર કોટિંગ ફર્મમાં વિસ્ફોટને કારણે મોટો અકસ્માત થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે, વિસ્ફોટમાં બે લોકોના મોત થયા છે.
અમદાવાદની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટની દુર્ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. દુર્ઘટનાની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

ઘટનાસ્થળે પહોંચેલા નિકોલ ફાયર સ્ટેશન ઓફિસર એસએસ ગઢવીએ જણાવ્યું હતું કે, તે પાવડર કોટિંગ ફર્મ હતી, પાવડર કોટિંગ માટે હોટ પ્રોસેસિંગ કરવામાં આવે છે, ઓવનમાં થોડું દબાણ હતું, તેથી વિસ્ફોટ થયો હતો.
ફાયર સ્ટેશન ઓફિસર એસએસ ગઢવીએ જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે, જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
#WATCH | Ahmedabad, Gujarat: Nikol Fire Station Officer, SS Gadhavi says, "It was a powder coating firm, hot processing is done for powder coating, there was some pressure in the oven, so the blast happened. Two casualties have happened and three people were injured. The injured… pic.twitter.com/BvNi6yJaFg
— ANI (@ANI) June 24, 2024
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
