Ahmedabad Metro News : અમદાવાદ મેટ્રોમાં IPL મેચોના દિવસે યાત્રીઓની સંખ્યામાં મોટો વધારો
Ahmedabad Metro News : અમદાવાદ મેટ્રોમાં દરરોજ સરેરાશ 1.18 લાખ મુસાફરો પ્રવાસ કરે છે. જો કે મોટેરા સ્ટેડિયમમાં મેચ દરમિયાન આ સંખ્યામાં મોટો વધારો જોવા મળ્યો છે.
17 થી 23 માર્ચ દરમિયાન મેટ્રોની સરેરાશ દૈનિક યાત્રિક સંખ્યા 1,18,182 રહી. જો કે, જ્યારે IPLની મેચો માર્ચ 25, માર્ચ 29 અને એપ્રિલ 9ના રોજ યોજાઈ ત્યારે મેટ્રોમાં સામાન્ય કરતાં 38,000થી લઈને 62,000 જેટલા મુસાફરો વધુ નોંધાયા.

મેટ્રો અધિકારીઓ અનુસાર, અત્યાર સુધીનો સૌથી વધુ સંખ્યા ધરાવતો દિવસ માર્ચ 29 રહ્યો છે, જેમાં 1,80,196 યાત્રિકોએ મેટ્રોનો ઉપયોગ કર્યો.
આવકની દ્રષ્ટિએ જોઈએ સામાન્ય દિવસે મેટ્રો આશરે 13.65 લાખની આવક કરે છે, પરંતુ IPLની મેચના દિવસે આવકમાં પણ ઉછાળો જોવા મળ્યો. માર્ચ 25ના રોજ 21.19 લાખ, માર્ચ 29ના રોજ 26.57 લાખ અને એપ્રિલ 9ના રોજ 23.56 લાખની કમાણી કરી છે.
આ માહિતી અનુસાર સ્પષ્ટ છે કે IPL જેવી મોટા ઈવેન્ટ્સ દરમિયાન મેટ્રોમાં સંખ્યા વધી જાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
