Ahmedabad: દારૂડિયા પતિથી કંટાળી પત્નીએ અમદાવાદના રિવરફ્રન્ટમાં ઝંપલાવ્યું, આ રીતે થયો બચાવ
Ahmedabad: રિવરફ્રન્ટ પર ત્રણ મહિનાના બાળક સાથે આત્મહત્યા કરવા પહોંચેલી 23 વર્ષીય મહિલાને અમદાવાદ શહેર પોલીસ અને અભયમ હેલ્પલાઇનની ટીમે બચાવી લીધી હતી. આ ઘટના અંગે કાઉન્સેલર્સે જણાવ્યું હતું કે, મહિલા ઘરેલુ ઝઘડા બાદ જીવનનો અંત લાવવા માંગતી હતી.
અત્રે નોંધનીય બાબત છે કે, મહિલાએ દાવો કર્યો હતો કે જ્યારે તે ઘર ચલાવવા માટે કામ કરતી હતી, ત્યારે તેનો દારૂડિયા પતિ દારૂ માટે પૈસાની માંગ કરતો હતો.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, બાળકીની તબિયત ખરાબ હતી, અને મહિલાએ તેના પતિને ડૉક્ટર પાસે જવા જણાવ્યું હતું કે, આનાથી ઝઘડો થયો જે દરમિયાન પતિએ કથિત રીતે તેમને મરવાનું કહ્યું હતું. મહિલા તેના જીવનનો અંત લાવવા જઈ રહી હતી, પરંતુ એક વટેમાર્ગુ એ તેને જોઇ લીધી હતી, જેણે એલાર્મ વગાડ્યું હતું.
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, આ મહિલાએ તેના પતિના ઘરે જવાનો ઇનકાર કર્યા બાદ તેણીને વન-સ્ટોપ સપોર્ટ સેન્ટરમાં મોકલવામાં આવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
