અમદાવાદ: મણિનગરમાં BRTS બસમાં લાગી આગ, કોઇ જાનહાનિ નહીં
અમદાવાદના મણિનગર રેલ્વે સ્ટેશન સામે BRTS બસમાં આગ લાગી હતી. મળતી માહિતિ અનુસાર અમદાવાદમાં પણ બીઆરટીએસ બસમાં આગ લાગવાની ઘટના બની હતી. શહેરના મણિનગર રેલવે સ્ટેશન સામે જંક્શન પર ઉભેલી બસમાં અચાનક આગ લાગી હતી. આ બસ મણિનગર રે
અમદાવાદના મણિનગર રેલ્વે સ્ટેશન સામે BRTS બસમાં આગ લાગી હતી. મળતી માહિતિ અનુસાર અમદાવાદમાં પણ બીઆરટીએસ બસમાં આગ લાગવાની ઘટના બની હતી. શહેરના મણિનગર રેલવે સ્ટેશન સામે જંક્શન પર ઉભેલી બસમાં અચાનક આગ લાગી હતી. આ બસ મણિનગર રેલ્વે સ્ટેશન સામે બીઆરટીએસ સ્ટેન્ડ પર ઉભી હતી. અચાનક આગ લાગતા લોકોમાં નાસભાગ જોવા મળી હતી.

આ ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે રાહતના સમાચાર છે કે ઘટના બની ત્યારે બસમાં કોઈ મુસાફર નહોતા. ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નથી. ઉલ્લેખનિય છેકે આ વર્ષમાં બીજીવાર છે જ્યારે બીઆરટીએસ બસમાં આગ લાગી હોય.
અમદાવાદના મણિનગર રેલવે સ્ટેશન પાસે BRTS બસમાં લાગી આગ
— Prince (@Prince_thakur1) December 7, 2022
બસ ખાલી હોવાથી જાનહાનિ ટળી#Ahmedabad #BRTS pic.twitter.com/dl0pEbYOki
More From
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
