અમદાવાદ: કોરોનાના વધતા પ્રકોપ વચ્ચે નિકોલમાં શ્વાનની બર્થડે પાર્ટી, સિંગર કાજલ મહેરીયા પણ હાજર, 3 લોકો ગિરફ્તા
અમદાવાદના નિકોલ વિસ્તારમાં કોરોના વચ્ચે શ્વાનની બર્થ ડે સેલિબ્રેટ કરતો વીડિયો વાયરલ થયો છે. આ મામલો નિકોલ પોલીસે તપાસ હાથ ધરી 3 લોકોને ગિરફ્તાર પણ કર્યા છે. ઉલ્લેખનિય છેકે દેશભરમાં કોરોનાનો ખતરો વધી રહ્યો છે ત્યારે સરકાર
અમદાવાદના નિકોલ વિસ્તારમાં કોરોના વચ્ચે શ્વાનની બર્થ ડે સેલિબ્રેટ કરતો વીડિયો વાયરલ થયો છે. આ મામલો નિકોલ પોલીસે તપાસ હાથ ધરી 3 લોકોને ગિરફ્તાર પણ કર્યા છે. ઉલ્લેખનિય છેકે દેશભરમાં કોરોનાનો ખતરો વધી રહ્યો છે ત્યારે સરકારે ગાઇડલાઇન જાહેર કરી સામુહિક મેળાવડા, લગ્ન તેમજ કોઇ પણ પ્રકારના કાર્યક્રમ યોજવા માટે ધારાધોરણ નક્કી કર્યા છે.

નિકોલ વિસ્તારના ચિરાગ ઇલ્યાસ પોતાના પાલતુ શ્વાનની બર્થ ડે સેલિબ્રેટ કરી હતી. જેમાં તેમણે કોરોનાની ગાઇડલાઇનનો ઉલ્લંઘન કરી સિંગર કાજલ મહેરીયાને પણ બોલાવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. સોશિયલ મીડિયામાં આ કાર્યક્રમનો વીડિયો વાયરલ થયો હતો.
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદ પોલીસે કોરોનાની ગાઇડલાઇનનો ઉલ્લંઘન કરવા બદલ 3 લોકોને ગિરફ્તાર કર્યા હતા. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. ગુજરાતના આવા જાણીતા કલાકાર કાજલ મહેરીયા પણ કોરોનાની પરવા કર્યા વગર આા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
Gujarat | 3 accused arrested for allegedly flouting COVID19 norms after a video went viral of Chirag alias Dago Patel celebrating his pet dog's birthday, spending approx Rs 7 lakh, at Madhuvan Green Party Plot in Ahmedabad: Gujarat Police
— ANI (@ANI) January 8, 2022
(Pic 1,2,3: Screengrab from viral video) pic.twitter.com/xclnkeb5PJ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
