અમદાવાદના કઠવાડામાં ઇન્ક બનાવતી ફેક્ટરીમાં લાગી આગ, ફાયર બ્રિગેડની 10 ગાડીઓ રવાના
અમદાવાદના કઠવાડામાં વિસ્તારમાં ઇન્ક બનાવતી ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે. ઘટનાની જાણ થતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટનાની ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની 10 ગાડીયો રવાન
અમદાવાદના કઠવાડામાં વિસ્તારમાં ઇન્ક બનાવતી ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે. ઘટનાની જાણ થતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટનાની ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની 10 ગાડીયો રવાના થઇ છે. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. આ દુર્ઘટનામાં કોઇ જાનહાનીની માહિતી મળી નથી.

Recommended Video

Breaking News : અમદાવાદના કઠવાડામાં ઇંક બનાવતી ફેક્ટરીમાં લાગી આગ, 10 ફાયર ફાઇટર ગાડી રવાના
આ પહેલા શહેરના પીરાણા-પીપળજ રોડ પર આવેલી સાહિલ એન્ટરપ્રાઈઝ નામની ગેરકાયદે કેમિકલ ફેક્ટરીમાં 4 નવેમ્બરે બપોરે બ્લાસ્ટ બાદ આગની ઘટના બની હતી. આ બ્લાસ્ટની આસપાસના 9 ગોડાઉનને અસર થઈ હતી. કાપડના ગોડાઉન સહિત 3-4 ગોડાઉનની છત ધરાશાયી થઈ હતી. આ 9 ગોડાઉનમાં 25 જેટલા લોકો ફસાયા હતા, જેમાંથી 7 પુરૂષ અને 5 મહિલા સહિત 12નાં મોત થયાં હતાં.
આ પણ વાંચો: બૉમ્બે હાઈકોર્ટે અર્નબ ગોસ્વામીને વચગાળાના જામીન આપવાનો ઈનકાર કર્યો
More From
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
