અમદાવાદના બાળકે બનાવ્યું ભગવાન રામનું ચિત્ર
અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને કારણે સમગ્ર દેશમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે અમદાવાદના 11 વર્ષીય બાળકે ભગવાન શ્રી રામનું ચિત્ર બનાવીને પોતાની રામભક્તિ પ્રગટ કરી હતી.
આ બાળકનું નામ દ્રોણા લકી સમ્રાટ છે. સમ્રાટની ઉંમર 11 વર્ષ છે, જે ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે. સમ્રાટે 22 કલાકની મહેનતથી શ્રીરામનું ચિત્ર પુરુ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, દ્રોણાને છ વર્ષની ઉંમરથી ચિત્ર દોરવાનું શરૂ કર્યું છે. ઓનલાઇન કોમ્પિટિશનમાં ભારતમાં નંબર વન મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

અત્યાર સુધીમાં નાની મોટી છ સાત સેલિબ્રિટીઝને તેમનો સ્કેચ બનાવીને ભેટ આપી છે. જેમાં મુનમુન દત્તા, હિન્દુસ્તાની ભાવ, વિક્રમ ઠાકોર, મલ્હાર ઠાકર નો પણ સમાવેશ છે.
આ ઉપરાંત લોકલ પોલીસ કર્મચારી ક્રાઈમ બ્રાન્ચના અધિકારીને પણ સ્કેચ બનાવીને આપ્યો છે. સ્કૂલમાં પણ સ્કૂલના ટ્રસ્ટીનો સ્કેચ બનાવીને આપ્યો છે.
11 વર્ષના સમ્રાટે બનાવ્યું ભગવાન શ્રી રામનું ચિત્ર #jaishriram #rammandir #AyodhyaRamMandir #RamMandirPranPratishtha #Ayodhya #Ramlalla #RamMandirAyodhya #OneindiaGujarati pic.twitter.com/c55uCwtJ7p
— oneindiagujarat (@oneindiagujarat) January 22, 2024
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ





Click it and Unblock the Notifications
