ખૂબ જ ગંદી સીરિઝ ‘ગંદી બાત 4'નું ટ્રેલર રિલીઝ, એકલામાં જ જુઓ આ Video
એક વાર ફરીથી એકતા કપર આ વર્ષની સૌથી બોલ્ડ વેબ સીરિઝ લઈને આવી છે. અમે વાત કરી રહ્યા છે ગંદી બાત સિઝન 4ની.
એક વાર ફરીથી એકતા કપર આ વર્ષની સૌથી બોલ્ડ વેબ સીરિઝ લઈને આવી છે. અમે વાત કરી રહ્યા છે ગંદી બાત સિઝન 4ની. આ વર્ષની શરૂઆતમાં આ સીરિઝની ત્રીજી સિઝન લાવવામાં આવી હતી. હવે ગંદી બાત સિઝન 4 શરૂ થવા જઈ રહી છે. બોલ્ડનેસ અને સેક્સના લદાલદ કહાનીઓના કારણે આની ગઈ ત્રણે સિઝન ખૂબ પસંદ કરવામાં આવી. મેકર્સે હવે એકતા કપૂરના ઓટીટી પ્લેટફોર્મ ALT બાલાજી પર આની 4 સિઝનનુ ટ્રેલર રિલીઝ કરી દીધુ છે. દર વખતની જેમ આ વખતે પણ કહાનીની કેન્દ્રમાં છે સેક્સ, લગ્ન અને દગો. આ વખતે ટ્રેલરમાં એવી યુવતીને બતાવવામાં આવી છે જેને લગ્ન નથી કરવા. તેને પતિ સાથે સુહાગરાત મનાવવાથી ડર લાગે છે.

અત્યાર સુધીની સૌથી બોલ્ડ અને સેક્સી વેબ સીરિઝ
કેવી રીતે તેનો ડર એક નવો વળાંક લે છે. આ જ છે આ સીરિઝની કહાની. માનવામાં આવી રહ્યુ છે કે આ તો બસ માત્ર એક કહાનીની ઝલક છે. આવનારા સમયમાં આનુ વધુ એક ટ્રેલર લૉન્ચ કરવામાં આવશે. તમે આ સીરિઝને 7 નવેમ્બરથી ALT BALAJI પર જોઈ શકો છો. નીચે જુઓ આનુ ટ્રેલર અને અત્યાર સુધીની સૌથી બોલ્ડ અને સેક્સી વેબ સીરિઝની એક લાંબુ લિસ્ટ...

ગંદી બાત સિઝન 1
ગંદી બાતના નંબરમાં આ સૌથી પહેલા આવે છે. આ પહેલા સિઝનમાં 4 એપિસોટ રહ્યા છે. આની ત્રણ સિઝન પહેલા જોવામાં અને પસંદ કરવામાં આવી ચૂકી છે.

રાગિની એમએમએસ
બાલાજીની વધુ એક સીરિઝ રાગિની એમએમએસ પણ આ લિસ્ટમાં શામેલ છે. ડર સાથે સેક્સને આમાં શામેલ કરવામાં આવ્યુ છે.

માયા
વિક્રમ ભટ્ટની વેબ સીરિઝ માયા આ બાબતે સ્હેજ પણ પાછળ નથી. આ સીરિઝ વિક્રમની યુ ટ્યુબ ચેનલ વીબી on ધ વેબ પર જોઈ શકો છો. આની કહાનીનો બેઝ સેક્સ અને બોલ્ડનેસ છે.

XXX
બોલ્ડ વેબ સીરિઝ Alt બાલાજીની વધુ એક ખૂબ જ બોલ્ડ સીરિઝ છે XXX. આ સીરિઝમાં અગલ પ્રકારની કહાની દર્શાવવામાં આવી છે. ઘણા ન્યૂડ અને બેડ સીન આખી સીરિઝમાં ભરેલા પડ્યા છે.

સેક્રેડ ગેમ્સ
અનુરાગ કશ્યપની સેક્રેડ ગેમ્સ સિઝન 1 પણ પોતાના બોલ્ડ અને બેડ સિઝન માટે ચર્ચામાં રહ્યા છે આ સીરિઝ નેટફ્લિક્સની પહેલી ઓરિજનલ સીરિઝ છે. આની બીજી સિઝન આવી ચૂકી છે.

લસ્ટ સ્ટોરીઝ
લસ્ટ સ્ટોરીઝના ટીઝરથી જ સમજી શકાય છે કે આ ફિલ્મમાં એક સાથે ઘણી કહાનીઓ જોવા મળે છે. આ વેબ સીરિઝમાં સેક્સ વિશે ચાલી આવતા સ્ટીરિયો ટાઈપ વિચારોને તોડવાની કોશિશ કરવામાં આવી છે.

ટ્વિસ્ટેડ
નિયા શર્મા ટ્વિસ્ટેડમાં પોતાની કો સ્ટારને કિસ કરતી દેખાઈ હતી. વળી, ટ્વિસ્ટેડ 2 માં પણ તેણે ઘણા બોલ્ડ સીન આપ્યા.
Aadhi jaankari se, adhoora naa reh jaaye pyaar. Dekho aur seekho! Laut kar aa raha hai #GandiiBaat!
— ALTBalaji (@altbalaji) 3 November 2019
Season 4 special episode streaming 7th November.
Watch the trailer: https://t.co/esF0zl6bo9#ALTBalajiOriginal #AZEE5Original @ZEE5Premium
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
