2018 ની સેક્સી સુપરસ્ટાર, ન્યૂડ ફોટો વાયરલ, એકલામાં જુઓ

વર્ષ 2018 ની નંબર 1 બોલ્ડ સુપરસ્ટાર વિશે વાત કરવામાં આવે તો શમા સિકંદરનું નામ સૌથી આગળ આવે છે.

વર્ષ 2018 ની નંબર 1 બોલ્ડ સુપરસ્ટાર વિશે વાત કરવામાં આવે તો શમા સિકંદરનું નામ સૌથી આગળ આવે છે. શમા સિકંદર આ વર્ષની શરૂઆતથી જ સોશ્યિલ મીડિયા પર પોતાની સેક્સી ફોટોને કારણે ચર્ચામાં છે.

આ વખતે શમા સિકંદરની ન્યૂડ ફોટો ઇન્સ્ટાગ્રામમાં પર વાયરલ થઇ રહી છે. આપને જણાવી દઈએ કે શમા સિકંદર ટીવી શૉ "યે મેરી લાઈફ હૈ" ઘ્વારા ફેમસ થઇ હતી. આ સીરિયલમાં તેને એક સિમ્પલ યુવતીનો રોલ નિભાવ્યો હતો. હવે દુબઈની તેની આ ફોટો સનસની મચાવી રહી છે.

શમા સિકંદર રિયલ લાઈફમાં ઘણી જ બોલ્ડ છે. ફરી એકવાર તેના બિકીની ફોટો પણ વાયરલ થઇ રહ્યા છે. માયા વેબસીરીઝમાં પણ તેને બોલ્ડનેસની બધી જ હદો પાર કરી હતી.

હાલમાં થોડા દિવસ પહેલા જ તેના બોયફ્રેન્ડ સાથે તેની કિસિંગ ફોટો વાયરલ થયી હતી. આ પહેલીવાર નથી કે શમા સિકંદરે પોતાનો સેક્સી ફોટો શેર કરી હોય. આ પહેલા પણ તેની ફોટો હંગામો મચાવી ચુકી છે.

મિડલ ક્લાસ ફેમેલીથી આવતી શમા સિકંદરે શૈલેન્દ્ર સિંહની શોર્ટ ફિલ્મ 'સેક્સોહોલીક' માં ઘણા બોલ્ડ સીન આપ્યા હતા. ત્યારપછી તે સમાચારોમાં આવી હતી.

શમા સિકંદરની કેટલીક તસવીરો, જે ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે..

યે મેરી લાઈફ હૈ

યે મેરી લાઈફ હૈ

શમા સિકંદર વર્ષ 2003 દરમિયાન સોની ટીવી સિરિયલ "યે મેરી લાઈફ હૈ" ઘ્વારા ફેમસ બની હતી.

ભયંકર પરી

ભયંકર પરી

શમા સિકંદરે બાલવીર સિરિયલમાં ભયંકર પરીનો રોલ પણ કર્યો હતો.

મોડેલિંગ

મોડેલિંગ

શમા સિકંદરે પોતાના કરિયરની શરૂઆત મોડેલિંગ ઘ્વારા કરી હતી.

બાયપોલર ડિસઓર્ડર

બાયપોલર ડિસઓર્ડર

લગભગ 5 વર્ષ પહેલા શમા સિકંદર બાયપોલર ડિસઓર્ડર (એક રીતે માનસિક બિમારી) ઘ્વારા પીડિત હતી.

આત્મહત્યાનો પ્રયાસ

આત્મહત્યાનો પ્રયાસ

શમા સિકંદરે જણાવ્યું કે આ બિમારીથી પરેશાન થઈને એકવાર તેને આત્મહત્યા કરવાની પણ કોશિશ કરી હતી.

સેક્સોહોલીક

સેક્સોહોલીક

શમા સિકંદરે યુટ્યુબ શોર્ટ ફિલ્મ સેક્સોહોલીક ઘ્વારા વાપસી કરી. આ શોર્ટ ફિલ્મમાં શમા સિકંદરે પોતાના કો-સ્ટાર સાથે ઘણા કિસિંગ અને બોલ્ડ સીન આપ્યા હતા.

ઘણી ફિલ્મોમાં કામ

ઘણી ફિલ્મોમાં કામ

શમા સિકંદરે કેટલીક બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જેમાં પ્રેમ અગન (1998), મન (1999), અંશ (2002), ધૂમ ધડાકા (2008) જેવી ફિલ્મો શામિલ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X