ઈઝરાયેલી મોડેલે ખોલી અનુપ જલોટાની પોલ, ડિનરમાં બોલાવી બળજબરીથી કરી કિસ
રણ લગ્ન કરી ચૂકેલ અનુપ જલોટાનું નામ આ પહેલા એક ઈઝરાયેલી મોડલ સાથે પણ જોડાઈ ચૂક્યુ હતુ. ઈઝરાયેલી મોડલ રીના ગોલાને જલોટા પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા.
બિગ બોસની 12 સિઝનના આગાઝ સાથે જ વિવાદોનો દોર પણ શરૂ થઈ ગયો છે. વિચિત્ર જોડીઓથી ભરેલા આ સિઝનની સૌથી વિચિત્ર જોડી ભજન સમ્રાટ અનુપ જલોટા અને તેની ગર્લફ્રેન્ડ જસલીન મથારુ કહેવાઈ રહી છે. અનુપ જલોટાની 37 વર્ષ નાની ગર્લફ્રેન્ડને લઈને ઘણા વિવાદ થઈ રહ્યા છે. હવે તેમની પર્સનલ જિંદગીનો વધુ એક રાઝ લોકોની સામે આવ્યો છે. ત્રણ લગ્ન કરી ચૂકેલ અનુપ જલોટાનું નામ આ પહેલા એક ઈઝરાયેલી મોડલ સાથે પણ જોડાઈ ચૂક્યુ હતુ. ઈઝરાયેલી મોડલ રીના ગોલાને જલોટા પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા.

આ રીતે થઈ હતી રીના અને જલોટાની મુલાકાત
ઈઝારાયેલી મોડલ રીના ગોલાને વર્ષ 2011 માં લખેલા પુસ્તકમાં તેણે પોતાના અને અનુપ જલોટા વચ્ચેના સંબંધ વિશે લખ્યુ હતુ. તે દરમિયાન રીના બોલિવુડમાં કામ મળવાના પ્રયત્નોમાં લાગેલી હતી. જ્યારે કોઈએ તેને મુંબઈમાં વિટામિન નામની કંપનીમાં કામ કરવાની ઓફર આપી. તેણે આ કંપની જોઈન પણ કરી લીધી અને આ સિલસિલામાં તેની મુલાકાત અનુપ જલોટા સાથે થઈ.

અનુપ જલોટાએ ફ્લાઈટમાં કરી હતી આ હરકત
રીનાને જ્યારે આ કંપનીમાંથી કંઈ ખાસ કામ ના મળ્યુ તો તે જલોટા પાસે મદદ માંગવા ગઈ. અનુપ જલોટાએ પણ તેની મદદ કરી અને પોતાનો શો હોસ્ટ કરવાનું કામ રીનાને આપી દીધુ. આ કામ માટે જલોટા રીનાને પ્રતિ શો રૂપિયા 10 હજાર આપતા હતા. જલોટાના એક શો માટે તેમને દેશમાંથી બહાર જવુ પડ્યુ. ફ્લાઈટમાં રીના અને જલોટા બંને એકસાથે બેઠેલા હતા. જ્યારે જલાટોએ પોતાનો હાથ રીનાના પગ પર રાખી દીધો. તેની આ હરકતથી રીનેનો ખૂબ ગુસ્સો આવ્યો અને તેણે જલોટાનો હાથ ઝટકી દીધો.

જ્યારે બળજબરીથી ગળે લાગી ગયા હતા જલોટા
ત્યારબાદ જલોટાએ તેમને પોતાની બિમાર પત્ની વિશે જણાવ્યુ. પુસ્તક અનુસાર જલોટાની પત્ની ઘણી બિમાર રહેતી હતી. જેના કારણે તેમનો શારીરિક સંબંધ ઘણા સમયથી બન્યો નહોતો. જલોટાએ રીનાને કહ્યુ કે તે એવી યુવતી સાથે સંબંધ બનાવવા ઈચ્છે છે જેને તે પ્રેમ કરતા હોય. રીનાએ જલોટાને સ્પષ્ટ કરી દીધુ હતુ કે તે દોસ્તની જેમ રહેવા ઈચ્છે છે. રીનાએ પોતાના પુસ્તકમાં જલોટાના એક ડિનર દરમિયાન બળજબરીથી કિસ કરવા અને ગળે લગાવવાની પણ વાત કરી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
