રિચા ચઢ્ઢાએ પહેર્યાં માત્ર પત્તાં, ફેન્સે ઉડાવી મજાક
રિચા ચઢ્ઢાએ પહેર્યાં માત્ર પત્તાં, ફેન્સે ઉડાવી મજાક
રિચા ચઢ્ઢા બૉલીવડની સૌથી બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે. હાલમાં જ રિચાએ શાકાહારી બનવા અને બનાવવાના પોતાના અભિયાનને આગળ વધારવા માટે માત્ર પત્તાંથી બનેલ એક મિની ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું. અગાઉ રિચાની આ તસવીરો વાયરલ થતાં જ ફેન્સે તેની મજાક ઉડાવવી શરૂ કરી દીધું. જો કે રિચા આ તસવીરમાં બહુ સેક્સી લાગી રહી છે. રિચાની તસવીર જોતા જ ફેન્સે કહ્યું હતું કે હવે ગાય અને બકરીથી દૂર રહેજે. ખબર પડી કે પત્તાં ખાઈ ગઈ તો કંઈ બચશે જ નહિ. જો કે સોશિયલ મીડિયા પર રિચાની આ તસવીર વાયરલ થઈ રહી છે.

રિચા ચઢ્ઢાએ પહેર્યાં માત્ર પત્તાં
જો ફિલ્મોની વાત કરીએ તો એક તરફ રિચા ચઢ્ઢા પોતાની ફિલ્મ શકીલા- નૉટ અ પોર્ન સ્ટારની રિલીઝનો ઈંતેજાર કરી રહી છે તો બીજી તરફ કંગના રાણાવત સાથે અશ્વિની ઐય્યર તિવારીની ફિલ્મ પંગાના શૂટિંગમાં વ્યસ્ત છે. શકૂલા- નૉટ અ પોર્ન સ્ટાર, સાઉથની સુપરસ્ટાર શકીલા પરની બાયોપિક છે જેમાં રિચા ચઢ્ઢા આ બીગ્રેડ સુપરસ્ટારની ભૂમિકામાં જોવા મળશે. વર્ષની શરૂઆતની સાથે જ ફિલ્મને પ્રમોટ કરવા માટે એક હૉટ શકીલા પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું.

જાન્યુઆરીનો મહિનો
જાન્યુઆરીના મહિનામાં લોકોએ મૈનઈટર શકીલા જોઈ. શકીલાએ 20 વર્ષની ઉંમરમાં જ તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું ડેબ્યૂ કર્યું હતું.

ફેબ્રુઆરીની પપ્પી
શકીલાની પહેલી ફિલ્મનું નામ હતું પ્લેગર્લ્સ. ફિલ્મમાં શકીલા સપોર્ટિંગ એક્ટ્રેસના કેરેક્ટરમાં જોવા મળી હતી.

માર્ચમાં મંગલ
શકીલાએ તમિલ- તેલુગૂ ઈન્ડસ્ટ્રીની બી ગ્રેડ ફિલ્મોથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી જે બાદ તે પોર્ન ફિલ્મોમાં જોવા મળવા લાગી હતી.

એપ્રિલમાં ગરમી વધી
શકીલા કિન્નરથુમ્બિકલ નામની એક મલયાલમ ફિલ્મથી લાઈમલાઈટમાં આવી હતી. આ ફિલ્મ બાદ બાળકોથી લઈ વૃદ્ધો સુધી સૌ તેને ઓળખતા થઈ ગયા હતા.

મે મહિનામાં વધુ ગરમાવો પેદા કર્યો
શરૂઆતમાં શકીલાએ કેટલીય ફિલ્મોમાં ટૉપલોસ અને હૉટ સીન આપ્યા હતા પરંતુ તેને મલયાલમ ફિલ્મ કિન્નરથુમ્બિકલથી ઓળખ મળી હતી.

જૂનમાં આગ લગાવી
શકીલાની બી ગ્રેડ ફિલ્મો ડબ થઈ દરેક ભાષામાં વેચાય છે. જેમાં નેપાળી, ચીની સિંઘલ જેવી ભાષાઓ પણ સામેલ છે.

જુલાઈમાં છત્રી ખુલશે
શકીલાએ જ્યારે કેટલીય પોર્ન ફિલ્મોમાં કામ કરી લીધું તો સોફ્ટ પોર્ન ઈન્ડસ્ટ્રીને રજની ફિલ્મ્સના નામથી જાણવા લાગ્યા હતા.

ફિલ્મ છોડી દીધી
2002માં શકીલાએ અનાઉન્સ કર્યું કે હવે તે પોર્ન કે બી ગ્રેડ ફિલ્મોમાં કામ નહિ કરે.

કરિયર બદલ્યું
જે બાદ શકીલાએ કેટલીય તમિલ, તેલુગી, મલયાલમ સીરિયલ્સમાં કોમેડી રોલ કર્યા અને પોતાના કામ માટે આળખાઈ.

ખુદની બુક
શકીલાએ પોતાની જીવની ખુદ લખી અને દુનિયાને પોતાની કહાની બતાવી.

સાથે કામ
શકીલા બાયોપિકમાં રિચા ચઢ્ઢાની સાથે શકીલા ખુદ પણ જોવા મળશે. ફિલ્મમાં તેમણે એક કેમિયો કર્યો છે.

રિચા ચઢ્ઢાની બોલ્ડ ફિલ્મ
શકીલા બાયોપિક, રિચા ચઢ્ઢાના કરિયરની વધુ એક બોલ્ડ ફિલ્મ છે. જોવાનું છે કે આ ફિલ્મ બાદ રિચાના કરિયરમાં કેટલો બદલાવ આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
