આ ટીવી સ્ટારે ગોલ્ડન બિકીનીમાં આગ લગાવી, એકલામાં જુઓ
આજકાલ ટીવી સ્ટારો વચ્ચે બોલ્ડ દેખાવવાની સ્પર્ધા ચાલી રહી છે. એટલે જ તો ટીવી સ્ટાર બેક ટુ બેક એવી ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે, જેને કોઈને લોકો હેરાન થઇ રહ્યા છે.
આજકાલ ટીવી સ્ટારો વચ્ચે બોલ્ડ દેખાવવાની સ્પર્ધા ચાલી રહી છે. એટલે જ તો ટીવી સ્ટાર બેક ટુ બેક એવી ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે, જેને કોઈને લોકો હેરાન થઇ રહ્યા છે. આ લિસ્ટમાં શ્રીજિતા ડે પણ જોડાઈ ચુકી છે.
ઉતરણની આ સ્ટારે પહેલીવાર ગોલ્ડન બિકીનીમાં આગ લગાવી છે. આ પહેલા પણ શ્રીજિતા ડે ઘ્વારા ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ ફોટો શેર કરવામાં આવી છે. પરંતુ આ વખતે તે 10 ડિગ્રી તાપમાનમાં બિકીની પહેરીને બહાર નીકળી આવી છે.
શ્રીજિતા ડે ઉતરન સિરિયલ પછી નજર ટીવી શૉમાં જોવા મળી રહી છે. આ સીરિયલમાં તે ગેસ્ટ રોલ કરી રહી છે. ઉતરન સિરિયલ માં શ્રીજિતા ડે ઘ્વારા મુક્તાનો રોલ નિભાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: નાગિન સ્ટાર સુરભી જ્યોતિએ પહેલીવાર આટલી હોટ ફોટો પોસ્ટ કરી
શ્રીજીતા હાલમાં બોલ્ડ વેબસીરીઝ સાથે તેના બોલ્ડ લૂકને કારણે પણ ચર્ચામાં છે. શ્રીજિતા ગયા વર્ષે વિક્રમ ભટ્ટની વેબસીરીઝ Untouchables માં જોવા મળી હતી. હાલમાં થોડા સમય પહેલા જ તેને દરિયા કિનારે બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું.
View this post on InstagramGulmarg- Kashmir... ❄️ Photography @mukularoraa
A post shared by sreejita (@sreejita_de) on
ટેલિવિઝન સ્ટારની વર્ષની સૌથી બોલ્ડ તસવીરો પર એક નજર કરો...

કરિશ્મા શર્મા
કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

કવિતા કૌશિક
કવિતા કૌશિક કેટલીય વાર પોતાની બૉલ્ડ સવીરોને કારણે ચર્ચામાં આવી ચૂકી છે. આ વખતે પણ તેની બિકીની તસવીરો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે. જે સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહી છે.

શમા સિકંદર
શમા સિંકદર પણ હાલ પોતાના બિકિની ફોટો તથા તેની વેબ સિરિઝને લઇને ખૂબ ચર્ચામાં છે. તેણે આ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

રૂબિના દલિક
શક્તિ ફેમ એક્ટ્રેસ રૂબિના પણ રિયલ લાઇફમાં ઘણી જ હોટ છે. થોડા સમય પહેલાં તેણે પોતાના બિકિની પિક્ચર્સ સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતા.

હિના ખાન
બિગ બોસની બહાર આવ્યા પછી હિના ખાનની લોકપ્રિયતા સતત વધી રહી છે. તેનું કારણ તેની બોલ્ડ ફોટો છે. ટીવીની સંસ્કારી વહુ તરીકે ઓળખાતી હિના ખાને પોતાને બિલકુલ બદલી નાખી છે. એટલું જ નહીં પરંતુ તે હવે ટીવીની સૌથી ગ્લેમરસ અભિનેતીઓમાં આવે છે.

નિયા શર્મા
જમાઈ રાજા ફેમ નિયા શર્મા સોશ્યિલ મીડિયા ક્વીન છે. તેની વાયરલ થતી તસવીરો સાફ જણાવી છે કે નિયા શર્મા ચોક્કસ બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી છે.

શ્રદ્ધા આર્યા
પ્રિતો અરોરા એટલે કે શ્રદ્ધા આર્યા હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ ચર્ચામાં છે. હાલમાં તે સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ પણ રહે છે. હાલમાં તે ક્યારેક પોતાના વીડિયો અથવા ફોટોને કારણે ચર્ચામાં રહે છે.












Click it and Unblock the Notifications
