સ્વારાગીની રાગીની વિષે જાણો આ અજાણી વાતો

શું તમને ખબર છે કે સ્વરાગીની રાગીની ઉર્ફ તેજસ્વી પહેલા પણ ટીવી પર કેટલાક શો કરી ચૂકી છે? અને તેણે રેમ્પ વોક પણ કરેલું છે? શું તમને તેજસ્વીનું નીકનેમ ખબર છે? શું તમને ખબર છે કે રાગીનીની ફેવરેટ હિરોઇન કોણ છે? જો તમને ઉપરોક્ત વાતો ના ખબર હોય તો આજે અમે તમને આ તમામ અને આવા જ કેટલાક રસપ્રદ સવાલોના જવાબ આપવાના છીએ.

સ્વારાગની સીરિયલમાં પરંપરાગત મારવાડી છોકરીની પાત્ર ભજવતી રાગિની તેના લૂક અને સ્ટાઇલ માટે ખૂબ જ પ્રોપ્યૂલર થઇ હતી. પણ પછી આ સિરીયલમાં તેના નેગેટિવ કેરેક્ટને કારણે લોકોએ વિવાદ કર્યો હતો. અને આ હિરોઇને પણ શો છોડી દેવાની ધમકી આપી હતી. જો કે તે બાદ આ સિરીયલમાં ફરી તેના પોઝિટીવ રોલને બતાવવામાં આવ્યો હતો. અને આ જ કારણે ફરી એક વાર લોકો આ સુંદર અભિનેત્રીના પ્રેમમાં પડી ગયા હતા. ત્યારે આ અભિનેત્રી વિષે કેટલીક અજાણી વાતો જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

જન્મ

જન્મ

તેજસ્વીની જન્મ તારીખ છે 10 જૂન, 1992. વળી નાનપણથી તેનો સંગીત સાથે સંબંધ છે કારણ કે તેનો જન્મ એક સંગીત પ્રેમી પરિવારમાં થયો છે.

પિતા

પિતા

તેના પિતા એક પ્રોફેશનલ ગાયક છે. અને તેજસ્વીને પણ સંગીત શીખેલી છે. આ જ કારણ તેની આ શોમાં પસંદગી કરવામાં આવી હતી.

શિક્ષણ

શિક્ષણ

તેજસ્વીએ ઇલેક્ટ્રોનિક અને ટેલિકમ્યુનિકેશનમાં એન્જિનીયરિંગ સાથે પોતાનું ગ્રેજ્યુએશન કર્યું છે.

નીક નેમ

નીક નેમ

ઘરમાં અને સીરિયલના શેટ પર તેજસ્વીને બધા તેજુ, તેજા, ટીજે જેવા નીકનેમથી બોલાવે છે.

પહેલી સિરિયલ

પહેલી સિરિયલ

તેજસ્વીની પહેલી સિરિયલ હતી 2612 જે મુંબઇ બોમ્બ બ્લાસ્ટ પર આધારીત હતી. આ સીરીયલમાં પણ તેજસ્વીનો મહત્વનો રોલ હતો.

ફેશન શો

ફેશન શો

તેજસ્વીએ સ્વરાગીની સાઇન કર્યા પહેલા કેટલાક ફેશન શો અને રેમ્પ વોક પણ કર્યા છે.

અંતરમુખી

અંતરમુખી

તેજસ્વીનું કહેવું છે તે સ્વરાગીનીના પાત્રની જેમ અંતરમુખી બિલકુલ નથી પણ તે થોડી બાહ્યમુખી અને થોડીક અંતરમુખી એમ બન્ને છે.

ફ્રી ટાઇમ

ફ્રી ટાઇમ

તેજસ્વીએ જણાવ્યું કે તે ફ્રી સમયમાં સ્પામાં જઇને આરામ કરવાનું કાં તો પછી ધરમાં બેસીને ટીવીમાં ફિલ્મો જોવાનું વધુ પસંદ કરે છે.

ફેવરેટ ડેસ્ટિનેશન

ફેવરેટ ડેસ્ટિનેશન

ફરવા માટે તેજસ્વી માલદિવ અને યુરોપને તેનું બેસ્ટ ડેસ્ટિનેશન માને છે.

વોટ નોનસેન્સ

વોટ નોનસેન્સ

આ એક તેવો શબ્દ છે જે વારંવાર તેજસ્વી બોલતી રહેતી હોય છે. જો કે મન અને મગજ વચ્ચે કોનું સાંભળવું તે સવાલ હોય તો તેજસ્વી હંમેશા મનનું સાંભળે છે.

નફરત

નફરત

તેજસ્વીને એક વાતથી ભારે નફરત છે તે એ કે જે રીતે આજકાલના પુરુષો મહિલાઓનો અનાદર કરે છે તે વાત તેને બિલકુલ પસંદ નથી.

તેજસ્વી

તેજસ્વી

તેજસ્વીને હાર્મોનિયમ વગાડતા સારી રીતે આવડે છે અને સ્વરાગિની માટે તેણે સિતારવાદન પણ શીખ્યું છે

ફેવરેટ અભિનેત્રી

ફેવરેટ અભિનેત્રી

બોલીવૂડમાં તેજસ્વીને ફેવરેટ અભિનેત્રી છે કંગના રાણાવત.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X