ટીવીની સેક્સી ડાયન મોનાલિસા બની ગઈ જલપરી, હૉટ તસવીરો વાયરલ

ટીવીની સેક્સી ડાયન મોનાલિસા બની ગઈ જલપરી, હૉટ તસવીરો વાયરલ

ટીવીની સેક્સી ડાયન મોનાલિસા એકવાર ફરી ઈન્ટરનેટ પર તહેલકો મચાવવા આવી ગઈ છે. જી હાં, ટીવી શો નજરમાં મોહનાનું કેરેક્ટનર નિભાવી રહેલ મોનાલિસા કેટલાય દિવસોથી શોમાંથી ગાયબ હતી. શોમાં તેનો અંત દેખાડવામાં આવ્યો હતો. પરંતુ હવે જલપરી તરીકે આ ડાયને શોમાં વાપસી કરી છે. જેનો પ્રોમો વીડિયો પણ ટીવીમાં દેખાડવામાં આવ્યો છે. આ વચ્ચે ઈન્સ્ટાગ્રામ પર મોનાલિસાએ એક તસવીર શેર કરી છે જ્યાં તે બાથટબમાં બેઠેલી જોવા મળી રહી છે. આ વખતે પણ તે હંમેશાની જેમ હૉટ અંદાજમાં જોવા મળી રહી છે. મોનાલિસા કાળા રંગના ક્રૉપ ટૉપ અને લીલા રંગની જીન્સમાં જોવા મળી રહી છે.

મોનાલીસાના ઝલવા

મોહના હવે ડાયનની સાથે નજર શોમાં જળપરીના રૂપમાં જોવા મળશે. આ વખતે મોહનાએ વાપસ માટે જળપરીના શરૂરને પસંદ કર્યું છે. શોમાં મોહના ફરી એકવાર પિયા પિયાની સાથે આખા રાઠોડ પરિવારની ખુશીઓ તબાહ કરવા માટે આવી છે.

જુઓ તસવીરો

હવે જોવાનું દિલચસ્પ રહેશે કે મોહનાના આવવાથી શું ડ્રામા થાય છે. હાલ અહીં જુઓ મોહનાની બાથટબની આ તસવીર અને સાથે જ ગત કેટલાક દિવસોથી મોનાલિસાની વાયરલ થયેલી બોલ્ડ તસવીરોની એક ઝલક...

ભોજપુરી

ભોજપુરી

ભોજપુરી એક્ટ્રેસમાંથી તે સૌથી વધુ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી અભિનેત્રી છે.

ડિમાન્ડ

ડિમાન્ડ

હજુ પણ ભોજપુરી ફિલ્મોમાં તેના ડાન્સની ડિમાન્ડ વધુ છે.

કામની વચ્ચે

કામની વચ્ચે

કામની વચ્ચે પણ મોનાલિસા પોતાની તસવીરો અને વીડિયો ફેન્સ માટે સોશિયલ મીડિયા પર શેર કરવાનું નથી ભૂલતી.

જલદી જ

જલદી જ

મોનાલિસાએ જલદી રિલીઝ થનાર ફિલ્મ હંસા-એક સંયોગમાં પ્રમોશનલ ગીત કર્યું છે.

સતત ચર્ચા

સતત ચર્ચા

બિગ બૉસથી નિકળ્યા બાદ મોનાલિસા પોતાની બોલ્ડ તસવીરોને લઈ સતત ચર્ચામાં છે.

ટ્રોલ

ટ્રોલ

મોનાલિસા કેટલીય વાર પોતાની તસવીરોને કારણે પણ ચર્ચામાં રહી ચૂકી છે.

જોયું નથી

જોયું નથી

બિગ બૉસ બાદ મોનાલિસાએ ક્યારેય પાછળ ફરીને નથી જોયું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X