રાજપૂતોના ભયે બદલાશે જોધા અકબરના નામો અને પાત્રો
મુંબઈ, 16 ઑગસ્ટ : ઝી ટીવીની સૌથી લોકપ્રિય સીરિયલ જોધા અકબર ઉપર ગ્રહણ લાગ્યું છે. વાસ્તવમાં દેશના રાજપૂત સમુદાયના ભયે નિર્માતા એકતા કપૂરે શોના નામો અને પાત્રોના નામોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. આ બધુ ત્યારે થયું કે જ્યારે શ્રી રાજપૂત કરણી સેનાના વિરોધની આગ એકતાની ઑફિસ સુધી પહોંચી.

એકતા કપૂરે એક પ્રેસ કૉન્ફ્રંસ દરમિયાન સૌ પ્રથમ તે લોકોની માફી માંગી કે જેમની લાગણી આ સીરિયલના કારણે દુભાઈ છે. તેમણે જણાવ્યું - જો મારી સીરિયલના કારણે આપના દિલ કે ધાર્મિક લાગણીઓ દુભાયાં હોય, તો મને માફ કરી દો. આગળથી એવી ભૂલ ન થાય, તે માટે હું સીરિયલના નામો અને તેના પાત્રો બદલવા જઈ રહી છું.
એકતા કપૂરે આ અંગે શ્રી રાજપૂત કરણી સેનાના સંકલક લોકેન્દ્ર સિંહ કલવી સાથે વાતચીત કરી અને ખાત્રી આપી કે ટુંકમાં જ સીરિયલમાં ફેરફાર કરશે. જેટલાં એપિસોડ બની ચુક્યાં છે, તેમને ચાલવા દેવાની મંજૂરી માંગતા એકતાએ જણાવ્યું કે આ સીરિયલનું નિર્માણ એક બીજી કમ્પની કરી રહી છે. બાલાજી ફિલ્મ્સ સાથે તેનો સમ્બંધ નથી. હકીકતમાં એકતાએ ખુલ્લા મંચે માફી એટલા માટે પણ માંગી, કારણ કે તેમના બૅનરની મોટી ફિલ્મ વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારા ફિલ્મ શુક્રવારે રિલીઝ થઈ છે અને એકતા કપૂર નહોતા ઇચ્છતાં કે ટેલીવિઝન સીરિયલના કારણે તેમના ફિલ્મનો વિરોધ થાય.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
