સાઉથની આ એક્ટ્રેસે પાણીમાં લગાવી આગ, જુઓ હૉટ પિક્સ
સાઉથની આ એક્ટ્રેસે પાણીમાં લગાવી આગ, જુઓ હૉટ પિક્સ
અત્યારના જમાનામાં મોટા ભાગની એક્ટ્રેસ પોતાના ટેલેન્ટને બદલે હૉટનેસ અને સેક્સી તસવીરોને કારણે ચર્ચામાં રહેવાનું વધુ પસંદ કરે છે. ખાસ કરીને બૉલીવુડમાં મોટા ભાગે આવું જોવા મળે છે. જો કે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હજુ બૉલીવુડ જેવી આવી માનસિકતા બની નથી. જો કે સાઉથની કેટલીય એવી હિરોઈનો છે જે બી ગ્રેડ ફિલ્મો કરીને આગળ આવી છે પણ આજે આપણે એક એવી ટેલેન્ટેડ હિરોઈનની વાત કરી રહ્યા છીએ જેની હૉટનેસનો કોઈ કમાલ નથી. જી હાં, અમે વાત કરી રહ્યા છીએ પ્રિયામણી ઐયરની. અહીં જુઓ પ્રિયામણીની સૌથી સુંદર તસવીરો.

પ્રિયામણી
પ્રિયા વાસુદેવમણિ ઐયર કે જેમને પ્રિયામણી તરીકે ઓળખવામાં આવે છે. તેઓ એક ભારતીય અભિનેત્રી અને મોડેલ પણ છે, જે મુખ્યત્વે દક્ષિણ ભારતીય સિનેમામાં કામ કરે છે.

જન્મ
પ્રિયામણીનો જન્મ કેરળના પલક્કડ વિસ્તારમાં થયો હતો. તેમના માતાપિતા લથા મણિ અને વાસુદેવ મણિ છે.

અભ્યાસ
પ્રિયામણિએ તાજેતરમાં જ મનોવિજ્ઞાનમાં આર્ટ્સ સ્નાતકની ડિગ્રી મેળવી છે.

વિદ્યા બાલનની સગી
જણાવી દઈએ કે પ્રિયામણી હિન્દી સિનેમાની અભિનેત્રી વિદ્યા બાલનની પિતરાઈ બેન થાય છે.

કરિયર
પ્રિયામણીએ તેલૂગુ ફિલ્મ એવારે અટાગાડુથી પોતાનું ફિલ્મી પડદે ડેબ્યૂ કર્યું હતું. બાદમાં પ્રિયામણીએ ફિલ્મ સથ્યમથી મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. જો કે બૉક્સ ઑફિસ પર આ ફિલ્મ પિટાઈ ગઈ હતી.

તમિલ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી
બાદમાં પ્રિયામણીને 2005માં તમિલ ફિલ્મ ડાયરેક્ટર અને સિનેમાટોગ્રાફર બાલુ મહેન્દ્રએ આઢુ ઓરુ કાના કાલમ નામના ડ્રામા માટે સાઈન કરી. જો કે આ ફિલ્મ પણ બૉક્સ ઑફિસ પર પિટાઈ હતી.

ફરી તેલૂગુમાં વાપસી
બાદમાં 2006માં પ્રિયામણીએ તેલૂગુ ફિલ્મ પેલ્લાઈના કોઠાલો કરી. આ ફિલ્મ સુપર હિટ રહી અને તેના કારણે પ્રિયામણીને અન્ય ત્રણ તેલુગૂ ફિલ્મ મળી ગઈ.

પર્સનલ લાઈફ
પ્રિયામણીએ મુસ્તફા રાજ સાથે લગ્ન કર્યાં જેઓ એક ઈવેન્ટ મેનેજર છે.

આટલી ભાષા બોલે છે
પ્રિયામણી ઐયર મલિયાલમ, તમિલ, હિન્દી, ઈંગ્લિશ, કન્નડા અને તેલૂગુ ભાષા બોલી અને સમજી શકે છે.

અવોર્ડ
2006માં પારુથિવિરાન માટે પ્રિયામણીને નેશનલ ફિલ્મ અવોર્ડ ફોર બેસ્ટ એક્ટ્રેસ મળ્યો હતો. આ ફિલ્મ માટે જ તેને તમિલનાડુ સ્ટેટ ફિલ્મ અવોર્ડ પણ મળ્યો છે.

ફિલ્મફેર
2007માં ફિલ્મ પારુથિવિરાન માટે પ્રિયામણીને ફિલ્મફેર અવોર્ડ ફોર બેસ્ટ એક્ટ્રેસ-તમિલથી નવાજવામાં આવી હતી.

અન્ય અવોર્ડ
આ ઉપરાંત પોતાની અલગ અલગ ફિલ્મો માટે પ્રિયામણીને કુલ 16થી પણ વધુ અવોર્ડ મળી ચૂક્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
